બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Coconut water is a treasure of health; Good for the heart, skin, etc. Drinking it every day has so many benefits

હેલ્થ / નારિયેળ પાણી છે સ્વાસ્થ્યનો ખજાનો; હ્રદય,ત્વચા સહિતની બાબતે ગુણકારી, દરરોજ પીવાથી થાય છે આટલા ફાયદા

Vishal Khamar

Last Updated: 08:08 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારિયેળ પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ, એમિનો એસિડ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફોરસ, વિટામિન સી, વિટામિન બી-1, વિટામિન બી-2, વિટામિન બી-3, સહિત અનેક પોષક તત્વો સામેલ હોય છે.

ઉનાળાની ગરમીમાં આપણને સ્વાસ્થ્યને લઈ અનેક પરેશાનિયોનો સામનો કરવો પડી શકે છે, જેમાં ડિહાઈડ્રેશન, લુ લાગવી જેવી કેટલીય સમસ્યાઓ થઈ શકે છે. એવામા નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબીત થાય છે. નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, એમિનો એસિડ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફોરસ, મેંગનીજ, શુગર, સાઈટોકિનિન,   વિટામિન સી, વિટામિન બી-1, વિટામિન બી-2, વિટામિન બી-3, સહિત એન્ટીઓક્સીડેન્ટ સામેલ હોય છે.

નારિયેળમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જરુરી હોય છે. પરંતુ લોકોએ તાજુ નારિયેળ પાણી જ પીવુ જોઈયે. કેમ કે, લોકો હવે માર્કેટમાં મળતુ પેકેટવાળુ નારિયેળ પાણી પણ પીતા હોય છે. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબીત થઈ શકે છે. જેથી તમારે કુદરતી નારિયેળ પાણી જ પીવુ જોઈયે. તમને તેનાથી થતા ફાયદાની જાણકારી આપીશું.

ડાયાબિટિઝના પેશન્ટ 
જે લોકો ડાયાબિટિઝના પેશન્ટ છે તેમના માટે   નારિયેળનું પાણી ફાયદાકારક હોય છે. નારિયેળ પાણીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ નથી હોતુ. તે ઈન્સ્યુલિન મેનેજ કરવામાં મદદ કરે છે. જેથી નારિયેળનું પાણી ડાયાબિટિઝના પેશન્ટ માટે ગુણકારી મનાય છે. દરરોજ નારિયેળનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 

હ્રદયને રાખે છે સ્વસ્થ્ય
નારિયેળનું પાણી પીવાથી લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સની માત્રા ઓછી થાય છે. આ પાણી પીવાથી બ્લડ વેસેલ્સ સ્વસ્થ્ય રહે છે. જેનુ બ્લડ પ્રેશર હાઈ રહે છે તેમના માટે પણ નારિયેળ પાણી ગુણકારી છે. તેનાથી તમારુ હ્રદય સ્વસ્થ્ય રહે છે.

લૂથી થશે બચાવ
ઉનાળાની ગરમીમાં શરીરમાં પાણીની અછત રહે છે. જો નારિયેળનું પાણી પીવામાં આવે તો તે શરીરને હાઈડ્રેટ રાખે છે. જેના કારણે લૂથી બચી શકાય છે. જો તમે દરરોજ નારિયેળ પાણી પીવો છો તો આળસ, કમજોરી, થાક લાગવો જેવી સમસ્યા નથી થતી. નારિયેળ પાણી શરીરના હાડકા અને મસલ્સને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

વધુ વાંચોઃ કાચી કેરી ખાવાના 6 ખટુંબડા ફાયદા, વજન ઓછું કરવું હોય તો બેસ્ટ ઓપ્શન

સ્કિન માટે પણ ફાયદાકારક
નારિયેળ પાણીમાં સામેલ અનેક મિનરલ્સ અને વિટામીન્સ તમારી ત્વચા માટે ગુણકારી છે. જો તમે દરરોજ આ પાણી પીવો છો તો તમારી ત્વચા ચમકવા લાગે છે સાથે સમય પહેલા રિંકલ્સ નથી પડતી તેનાથી તમે લાંબા સમય સુધી જવાન દેખાઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ