બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / આદર્શ આચાર સંહિતોના શું છે નિયમ? ગુજરાતના લોકો કયા મુદ્દાને ધ્યાને રાખીને કરશે મતદાન?

મહામંથન / આદર્શ આચાર સંહિતોના શું છે નિયમ? ગુજરાતના લોકો કયા મુદ્દાને ધ્યાને રાખીને કરશે મતદાન?

Last Updated: 10:00 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે, આ બાબતે આચારસંહિતા શું કહે છે તે જાણવું પણ ખુબજ મહત્વપૂર્ણ છે

ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 7મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતની સુરત સિવાયની તમામ લોકસભા બેઠક ઉપર 7મેના રોજ મતદાન થશે. ગુજરાતની 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે, ખાટલા બેઠકો પણ યોજાશે.. આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે ગુજરાતના મતદારના મનમાં શું છે.

પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, જાણીએ શુ છે સામાન્ય આચાર સંહિતા

1..મતવિસ્તારના મતદાર સિવાયની બહારની વ્યક્તિઓએ વિસ્તાર છોડી દેવો પડે

2 હવે કોઈ રેલી, જાહેરસભા ન થઈ શકે

3 ટીવી કે અન્ય માધ્યમથી રાજકીય પક્ષ કે ઉમેદવારની જાહેરાત ન થઈ શકે

4 સંગીત, નાટક કે નૃત્ય દ્વારા પક્ષ કે ઉમેદવારના સમર્થનમાં કાર્યક્રમ ન થઈ શકે

5 ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકે

6 ડોર ટુ ડોર પ્રચારમાં પાંચ જ વ્યક્તિ જઈ શકે

7 ડોર ટુ ડોર પ્રચારમાં પક્ષનું બેનર સાથે નહીં રાખી શકાય

8 રાજકીય પક્ષનો ખેસ કે ટોપી પહેરી શકાય

આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં જેની ચર્ચા વધુ થઈ તે મુદ્દાઓ પર નજર કરીએ તો

-લેઉવા પટેલ સમાજના નામે ફરતી થયેલી પત્રિકા

-નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવી

-ક્ષત્રિય સમાજ અને પરશોતમ રૂપાલા

-ઉમેદવારોની પસંદગી પછીનો વિરોધ

-રોહન ગુપ્તાએ પરત ખેંચેલી ઉમેદવારી અને પછી રાજીનામું

આ વખતે ઇલેક્શનમાં ઉપરોક્ત મુદ્દાઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા.

વ્યક્તિગત પ્રહારની વાત કરીએ તો નીચેના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા .

બનાસની બેન V/s બનાસ બેંક

સરપંચ V/s તાલુકા પંચાયતના ડેલિગેટ

સ્થાનિક ઉમેદવાર V/s આયાતી ઉમેદવાર

શહેજાદા V/s શહેનશાહ

હવે એ જાણીએ કે લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં કઇ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી હાથ ધરાવવાની છે...આ બેઠકો પર નજર કરીએ તો

-વાઘોડિયા

-વીજાપુર

-માણાવદર

-પોરબંદર

-ખંભાત

આમ લોકસભા ચૂંટણીની સાથે -સાથે આ પાંચ વિધાનસભા બેઠકો પર કોણ બાજી મારે છે તે જોવું પણ મહત્વનું બની રહેવાનું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ