બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / રાજા બનવાની ઘડી આવી! શુક્ર ગોચરથી બનશે માલવ્ય રાજયોગ, નસીબ થશે દોડતું

જ્યોતિષ શાસ્ત્ર / રાજા બનવાની ઘડી આવી! શુક્ર ગોચરથી બનશે માલવ્ય રાજયોગ, નસીબ થશે દોડતું

Last Updated: 09:16 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષીય ગણતરી મુજબ ધન, કીર્તિ, સુખ અને સમૃદ્ધિ આપનાર શુક્ર 19 મે, 2024ના વૃષભ રાશિમાં ગોચર કરશે

જ્યોતિષીય ગણતરી મુજબ ધન, કીર્તિ, સુખ અને સમૃદ્ધિ આપનાર શુક્ર 19 મે, 2024ના વૃષભ રાશિમાં ગોચર કરશે. જેના કારણે માલવ્ય રાજયોગ રચાશે.

મે મહીનામાં ગુરુ, બુધ, અને સૂર્ય ત્રણમોટા ગ્રહોના ગોચર પછી શુક્ર ગોચર થશે. જ્યોતિષીય ગણતરી મુજબ ધનનો દાતા શુક્ર 19 મેના મેષ રાશિથી વૃષભમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શુક્ર પોતાની રાશિમાં પ્રવેશવાને કારણે માલવ્ય રાજયોગ રચાશે. માલવ્ય રાજયોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પંચમહાપુરુષ રાજયોગમાંનો એક છે. એવું માનવામાં આવે છે કે માલવ્ય રાજયોગથી ધન, સુખ અને સૌભાગ્ય વધે છે. દરેક કાર્યમાં ભાગ્ય વ્યક્તિનો સાથ આપશે અને તે પોતાની કારકિર્દીમાં અપાર સફળતા પ્રાપ્ત કરશે. એવું કહેવાય છે કે માલવ્ય રાજયોગ ધરાવનાર વ્યક્તિ કલા અને સુંદરતાનો પ્રેમી હોય છે. 19 મેના રોજ શુક્ર સંક્રમણના શુભ સંયોગને કારણે કેટલીક રાશિઓને ખૂબ જ શુભ પરિણામ મળશે.

Astrology01.jpg

વૃષભ રાશિ: માલવ્ય રાજયોગ બનવાથી વૃષભ રાશિના લોકોનું કિસ્મત ચમકશે. દરેક ક્ષેત્રમાં પ્રગતિની ઘણી તકો મળશે. કામમાં આવતા અવરોધો દૂર થશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેશે. ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. લાંબા સમયથી અટકેલા કામ શરૂ થશે. નાણાંના પ્રવાહ માટે નવા રસ્તા મોકળા થશે.

કુંભ રાશિ: માલવ્ય રાજયોગની અસરથી કુંભ રાશિના જાતકોને ભારે લાભ થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભ થશે. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. આવકના નવા સ્ત્રોત પણ બનશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં જીવન જીવશે. વ્યક્તિત્વ સુધરશે. લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે.

વાંચવા જેવું: આર્થિક લાભ માટે કરો વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો, રૂપિયાથી તમારા ઘર ભરાઈ જશે

કન્યા રાશિ: કન્યા રાશિના જાતકોને શુક્રના ગોચરથી ઘણો ફાયદો થશે. નાણાકીય લાભની નવી તકો મળશે. તમને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં વિસ્તરણ થશે.

(નોધ: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ