બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / વિશ્વ / મહિલા સાંસદ સાથે દરિંદગી, ડ્રગ્સ આપીને રેપ કરાયો, વીડિયો થયો વાયરલ

ઓસ્ટ્રેલિયા / મહિલા સાંસદ સાથે દરિંદગી, ડ્રગ્સ આપીને રેપ કરાયો, વીડિયો થયો વાયરલ

Last Updated: 02:59 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ આપીને ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદ પર રેપની ઘટના સામે આવી છે. મહિલા સાંસદનો આરોપ છે કે રાતે તેની સાથે આવી ઘટના બની હતી.

ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદે આરોપ લગાવ્યો છે કે, તેને નાઉટ આઉટ દરમિયાન પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું ત્યારે તેની સાથે રેપ કરાયો હતો. ક્વીન્સલેન્ડ લેબર પાર્ટીના સાંસદ બ્રિટ્ટેની લૌગાએ જણાવ્યું હતું કે તે મધ્ય ક્વીન્સલેન્ડ શહેર યેપૂનમાં એક રાત માટે બહાર નીકળી હતી ત્યારે અજાણ્યા લોકો તેની જોડે આવ્યાં હતા અને તેને પકડીને ડ્રગ્સ આપ્યું હતું જે પછી તેની પર રેપ કરાયો હતો. મહિલા સાંસદે વહેલી સવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઘણી મહિલાઓ સાથે રેપ થયો

મહિલા સાંસદે કહ્યું કે મેં આ ઘટના જાહેર કર્યા બાદ બીજી ઘણી મહિલાઓ સામે આવી હતી અને પોતાની સાથે થયેલી આવી ઘટનાઓ જણાવી હતી. લાગા સાથેની ઘટના વીડિયો પર પણ બનાવવામાં આવી હતી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્વીન્સલેન્ડના પ્રીમિયર સ્ટીવન માઇલ્સે જણાવ્યું હતું કે સરકાર બ્રિટની લૌગાને દરેક રીતે ટેકો આપી રહી છે. બ્રિટની જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેમાંથી કોઈએ પસાર થવું ન જોઈએ.

વધુ વાંચો : મહિલા T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ, જાણો કઈ મેચ ક્યારે?

મહિલા સાંસદના રેપનો વીડિયો વાયરલ

આ મહિલા સાંસદના રેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પછી મહિલા સાંસદે લોકોને પોતાની પ્રાઈવેસીનું ધ્યાન રાખવાની અપીલ કરીને વીડિયો શેર ન કરવાનું કહ્યું છે. પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ