બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / ટેક અને ઓટો / જૂનો સ્માર્ટફોન સારી કિંમતે વેચવો છે? આ 4 ટિપ્સ લાગશે કામ, ધાર્યા કરતાં વધારે મળશે રૂપિયા

ગેજેટ્સ / જૂનો સ્માર્ટફોન સારી કિંમતે વેચવો છે? આ 4 ટિપ્સ લાગશે કામ, ધાર્યા કરતાં વધારે મળશે રૂપિયા

Last Updated: 05:23 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા જૂના સ્માર્ટફોનને વેચતા પહેલા હંમેશા સ્ક્રીનીંગ કરાવવું જોઈએ

Old Smartphone Selling: તમે તમારો જૂનો ફોન વેચીને તેની જગ્યાએ નવો ફોન ખરીદવા માંગો છો, તો હવે અમે તમને કેટલીક ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જૂના સ્માર્ટફોનની સારી કિંમત મેળવવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કેટલીક ટ્રિક્સ જૂના સ્માર્ટફોનની સારી કિંમત મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કેમેરા સફાઈ

જૂના સ્માર્ટફોનના કેમેરાથી તસવીરો ક્લિક કરતી વખતે તમને પહેલા જેવી ક્વોલિટી મળતી નથી અને ક્યારેક તેનું કારણ એ છે કે કેમેરા બરાબર સાફ નથી થતો અને તેના લેન્સ અંદરથી ગંદા થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ચિત્રને સુધારવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારી સાથે આવું ન થાય તે ધ્યાનમાં રાખીને તમારે તમારા જૂના સ્માર્ટફોનને વેચતા પહેલા હંમેશા સ્ક્રીનીંગ કરાવવું જોઈએ જેથી કરીને સારા ફોટા ક્લિક કરી શકાય.

smartphone-3.jpg

બેટરી બુસ્ટીંગ

તમે લાંબા સમયથી તમારા સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતા અને હવે તેને વેચવા માંગો છો, તો સૌથી પહેલા તેની બેટરી બૂસ્ટ કરાવો, આ સુનિશ્ચિત કરશે કે તમે જે ગ્રાહકને સ્માર્ટફોન વેચો છો તેને બેટરીને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને તમને આના માટે સારા પૈસા મેળવો તમને સારી કિંમત પણ મળશે.

ફોનની બોડીને ચેન્જ કરો

તમારો જૂનો સ્માર્ટફોન તમે વેચવા માગો છો અને એ પણ સારી કિંમત માટે તો તો સ્વાભાવિક છે કે ફોન પર પર ઘણા પ્રકારના સ્ક્રેચ હશે જે સારા નથી લાગતા અને બહાર જોયા પછી, તે તમારા જૂના સ્માર્ટફોનની કિંમત તેને લીધે ઓછી આવશે. દરેક સાથે આવું ન થાય અને તમારા જૂના સ્માર્ટફોનને સ્ટાઇલિશ અને નવો દેખાવા માટે તમારે તેની બોડી બદલવી પડશે અને જે સ્માર્ટફોનમાં કેબિનેટ નથી, તમે તેને નવો લુક આપવા માટે તેની પાછળની પેનલ બદલી શકો છો.

આ પણ વાંચોઃ Google Chrome બ્રાઉઝરનો કરો છો ઉપયોગ, તો સાવચેત રહો! સરકારે કર્યું એલર્ટ જાહેર

ડિસ્પ્લે રીપેયર

જો તમારા સ્માર્ટફોનની ડિસ્પ્લેમાં નાની તિરાડો હોય, તો તમારે તેને તરત જ બદલી નાખવી જોઈએ કારણ કે જો તમે તમારો જૂનો સ્માર્ટફોન ગ્રાહકને આપો છો તો તે તેની સારી કિંમત ચૂકવશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ