બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / ફળોના રાજાની બજારમાં એન્ટ્રી! પણ ભાવ સાંભળી કેસર લાગશે કડવી, મધિયાએ બાજી બગાડી

કેસરનો વેપાર / ફળોના રાજાની બજારમાં એન્ટ્રી! પણ ભાવ સાંભળી કેસર લાગશે કડવી, મધિયાએ બાજી બગાડી

Last Updated: 11:51 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસર કેરીનું આ વખતે ઉત્પાદન ઓછુ થવાને કારણે તેના ભાવ આસમાને છે.. હાલ 10 કિલોનું કેસર કેરીનું બોક્સ 800થી 1200 રૂપિયામાં માર્કેટમાં વેચાઈ રહ્યું છે

ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન મુખ્યત્વે ગીરના વિવિધ તાલુકાઓમાં થાય છે.. અને હાવ માર્કેટ યાર્ડમાં કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે.. પરંતુ ગત વર્ષ કરતા આ વખતે કેસરનો સ્વાદ મોંઘો છે. કારણ કે, ઉત્પાદન ઓછું હોવાના કારણે માર્કેટમાં આવક ઓછી છે.. અને 10 કિલોનું કેસર કેરીનું બોક્સ 800થી 1200 રૂપિયામાં માર્કેટમાં વેચાઈ રહ્યું છે..

મહત્વનું છે કે, ગીરમાં અંદાજીત 20 થી 25 હજાર એકરમાં કેરીના બાગ આવેલા છે.. અને અહીં પાકતી કેસરનું અમદાવાદ, સુરત, સહિત દિશના વિવિધ રાજ્યોમાં વેચાણ થાય છે.. એટલું જ નહીં યુકે, કેનેડા, યુએસ અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં પણ કેસર કેરીની ખુંબ જ ડિમાન્ડ છે.. પરંતુ આ વખતે ઓછા ઉત્પાદનના કારણે કેસરનો સ્વાદ તેના રશિયાઓનો થોડો મોંઘો પડશે..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ