ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ 3 રાશિના જાતકોને ફળશે મંગળવાર, જાણો કેવો રહેશે તમારો દિવસ, વાંચો 15 સપ્ટેમ્બરનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / આ 3 રાશિના જાતકોને ફળશે મંગળવાર, જાણો કેવો રહેશે તમારો દિવસ, વાંચો 15 સપ્ટેમ્બરનું રાશિફળ

Last Updated: 10:00 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર (15 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

15 09 2026 મંગળવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ ચોથ સવારે 7:43 પછી પાંચમ, નક્ષત્ર સ્વાતિ, યોગ ઈન્દ્ર, કરણ બવ, રાશિ તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય, યાત્રામાં વિઘ્નના યોગ બની શકે, જીવનસાથી સાથે મતભેદ રહે, મહત્વકાંક્ષા પૂરતી અવસર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂડી રોકાણમાં લાભની સ્વભાવના છે, કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, યાત્રા તણાવભરી રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાહનથી સંભાળવું, કાર્યક્ષેત્રમાં સામાન્ય વિધ્નો આવે, રોકાણથી બચવું, માતાના આશીર્વાદ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં સમય પસાર થાય, રોગ, ઋણ અને વિવાદથી બચવું, સામાજિક કાર્યોમાં પ્રવાસ થશે, સંતાનના કાર્ય સફળ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાન પાનમાં સાવધાની રાખવી, કર્મ ક્ષેત્ર પરિવર્તનના યોગ બને, વેપારમાં ભાગીદારી થી લાભ થાય, સારા કાર્યો માટે યાત્રા સંભવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ રહે, ગુસ્સા ઉપર સંયમ રાખવો, વિવાદમાં વિશેષ લાભ, સગા સંબંધીથી લાભ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં લાભ થાય, પ્રિય વ્યક્તિની મુલાકાત થાય, વિવાદોમાં લાભ થશે, મૂડી રોકાણમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કુટુંબ વેપારમાં મતભેદ રહે, પ્રભાવથી શત્રુ પરાસ્ત, ભાગીદારીમાં લાભ મળે, સંતાન પક્ષે ચિંતા દૂર થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય, માતૃ પક્ષે આર્થિક મદદ મળે, વાહન ધ્યાનથી ચલાવો, સંતાનથી સારા સમાચાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રાના યોગ બને, નવા કામથી લેણું મળે, વિવાદિત કાર્યોમાં વિજય મળે, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે, મહેમાન સ્નેહી સાથે મુલાકાત થાય, માનસિક શાંતિ મળે, વેપાર મધ્યમ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યમાં રુચિ રહે, રોગ શત્રુથી લાભ થાય, આર્થિક સમસ્યાઓ હળવી બને, વિવાદિત કાર્યોમાં વિજય મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 15 September 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ