બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટની બીમારીથી દુનિયાભરમાં લાખો લોકોના મોત, બચવા માટે છોડો આ આદતો
Last Updated: 04:27 PM, 23 July 2026
આજકાલ હાર્ટ અટેકના કિસ્સા એવા વધી ગયા છે કે અને તે કોઈ પણ વયના લોકોને અસર કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં સૌથી મોટું મોતનું કારણ છે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (હૃદયની બીમારી) છે. જેમાં વર્ષ 2022માં આશરે 19.8 મિલિયન લોકો આ બીમારીથી માર્યા ગયા હતા, જે કુલ મોતના 32% જેટલો હિસ્સો છે અને તેમાંથી 85% મોત હાર્ટ અટેક અને સ્ટ્રોકથી થયા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ 38% મોત હૃદયની બીમારીને કારણે થઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ અંગે WHO કહે છે કે મોટાભાગની હાર્ટની બીમારીઓને લાઈફસ્ટાઈલ બદલીને અને રિસ્ક ફેક્ટર્સને કાબૂમાં લાવીને રોકી શકાય છે. જેમાં હાઈ બ્લડપ્રેશર, હાઈ સુગર, મેદસ્વીપણું, ખરાબ કોલેસ્ટ્રોલ વગેરેને કંટ્રોલ કરીએ તો હાર્ટ સુરક્ષિત રહી શકે.
આ અંગે એક્સપર્ટ કહે છે કે, હાર્ટને તંદુરસ્ત રાખવું હોય તો નીચે મુજબની 8 આદતો તરત છોડી દો. જેનાથી હાર્ટની લાઈફ સરળ અને તંદુરસ્ત બનશે. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer :આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.