બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NFSUના નવા MBA કોર્સને જબરદસ્ત પ્રતિસાદ, 80 બેઠકો સામે 1,000થી વધુ અરજીઓ

ગુજરાત / NFSUના નવા MBA કોર્સને જબરદસ્ત પ્રતિસાદ, 80 બેઠકો સામે 1,000થી વધુ અરજીઓ

Published By: Nidhi Panchal

Last Updated: 02:56 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓનો રસ ઝડપથી વધી રહ્યો છે. ગાંધીનગરની NFSUના નવા MBA કોર્સ માટે માત્ર 80 બેઠકો સામે 1,000થી વધુ અરજીઓ મળતાં કોર્સની લોકપ્રિયતા સ્પષ્ટ થઈ છે

કેસ વધતા હવે આવા ગુનાનો પર્દાફાશ કરવા માટે નિષ્ણાતોની માગ વધી રહી છે. ગુજરાતની યુનિવર્સિટીમાં ફોરેન્સિક: એકાઉન્ટિંગ અને ફ્રોડ ઇન્વેસ્ટિગેશન જેવા: નવા અભ્યાસક્રમ તરફ વિદ્યાર્થીનો રસ ઝડપથી વધી રહ્યો છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) દ્વારા શરૂ કરાયેલા બે નવા એમબીએ કોર્સમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફોરેન્સિક એકાઉન્ટિંગ એન્ડ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન તથા ફિનટેક ફોરેન્સિક્સની ગીટિંગની રીત બદલાતાં તપાસની ટેકનિક પણ બદલાઈ

degree.jpg

ફોરેન્સિક તપાસના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમમાં પણ વધારો

NFSUના સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન પ્રો. હર્ષ બારોટે જણાવ્યું કે, હવે ફક્ત પરંપરાગત એકાઉન્ટિંગ જ નહીં, પરંતુ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને છેતરપિંડી શોધવાની અને નાણાકીય ગેરરીતિ ઓળખવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લાં કેટલાંક વર્ષમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સી માટે ફોરેન્સિક તપાસના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 50% સુધી ઉછાળો, કોથમીર રૂ.150 પ્રતિ કિલો પહોંચ્યું

ગુનાની રીત બદલાઈ રહી છે ત્યારે શિક્ષણક્ષેત્રે પણ નવી ટેક્નોલોજી સાથે તાલ મિલાવવો જરૂરી બન્યો છે. કુલ 80 સીટ માટે 1,000 થી વધુ અરજી આવી છે એટલે કે એક બેઠક માટે સરેરાશ 13 જેટલા ઉમેદવારે રસ દાખવ્યો છે. વડોદરાની પારુલ યુનિવર્સિટીએ પણ આ વર્ષે એમબીએ ઈન ફોરેન્સિક એકાઉન્ટિંગ એન્ડ કોર્પોરેટ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યો છે. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વિદ્યાર્થી માટે પણ ફોરેન્સિક એકાઉન્ટિંગ અંગેનું મોડ્યુલ અભ્યાસક્રમનો ભાગ બનાવાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Forensic Accounting Fraud Investigation NFSU MBA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ