બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / બિઝનેસ / શું તમે Ayushman Card નો લાભ મેળવી શકશો? આ રીતે ચેક કરો તમારી યોગ્યતા

તમારા કામનું / શું તમે Ayushman Card નો લાભ મેળવી શકશો? આ રીતે ચેક કરો તમારી યોગ્યતા

Last Updated: 03:13 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપે છે, પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. ચાલો એ વિશે જાણીએ..

સરકાર ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે કે અન્ય કોઈ રીતે મદદ કરવા માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર આ યોજનાઓ દ્વારા લોકો સુધી લાભ પહોંચાડવાનું કામ કરે છે.

ayushman-card 1

કેટલીક યોજના દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે, તો કેટલીક યોજના દ્વારા અન્ય રીતે મદદ કરવામાં આવે છે. આવી જ એક યોજના છે આયુષ્યમાન ભારત યોજના.

ayushman-card 2

આ યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપે છે.

ayushman-card 4

જે ભારતીય નાગરિક પાસે આ કાર્ડ હોય, તેમને 10 લાખ સુધી ફ્રી યોજનાનો લાભ મળી શકે છે. પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ -

ayushman-card 3

કેવી રીતે અરજી કરવી?

જે લોકો આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ધરાવે છે તેઓએ તેમના નજીકના CSC જન સેવા કેન્દ્રની પર જઈને સંબંધિત અધિકારીને મળવાનું હોય છે.

પછી તમારા દસ્તાવેજો તેમને આપી દો, જેને વેરિફાઈ કરવામાં આવે છે અને સાથે જ પાત્રતા પણ તપાસવામાં આવે છે.

તપાસમાં યોગ્ય જણાયા બાદ અરજી કરી દેવામાં આવે છે.

ayushman-card 5

હવે એ પ્રશ્ન ઉભો થાય કે એક પરિવારના કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે?

તો જણાવી દઈએ કે આ અંગે કોઈપણ પ્રકારની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે એક પરિવારના તમામ લોકો પણ આ કાર્ડ બનાવી શકે છે. પરંતુ શરત એ છે છે કે તેઓ આને પાત્ર હોય અને તેમના નામ રેશનકાર્ડમાં હોય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ