બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / બોર્ડે જલસા કરાવી દીધા! વિદ્યાર્થિનીઓ ખુશીના આસુંએ રડી, ટોપરના પરિવારમાં આનંદ ભયો!

માહોલ.. / બોર્ડે જલસા કરાવી દીધા! વિદ્યાર્થિનીઓ ખુશીના આસુંએ રડી, ટોપરના પરિવારમાં આનંદ ભયો!

Last Updated: 12:02 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું.

ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. અમદાવાદનાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સારૂ પરિણામ આવતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનાં વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

સારા પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ થઇ ભાવુક

સુરતમાં ધો. 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સારૂ પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ જવા પામી હતી. ધાર્યા કરતા સારૂ પરિણામ આવતા હર્ષનાં આંસુ સાથે રડી પડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવતા નિરાશા સાંપડી હતી. એક વિદ્યાર્થીની 95 ટકા આવતા ખુશીથી ભાવુક થઈ જવા પામી હતી.

ધોરણ 12 સાયન્સમાં અમદાવાદના વિદ્યાર્થી હર્ષ ધ્રુએ મેળવ્યાં 95 ટકા

ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ધો. 12 સાયન્સમાં અમદાવાદનાં વિદ્યાર્થી હર્ષ ધ્રુવે 95 ટકા મેળવ્યા હતા. હર્ષ ધ્રુ નામના વિદ્યાર્થીએ ગુજકેટમાં પૂરે પૂરા માર્કસ મેળવ્યા હતા. ગુજકેટમાં પૂરા માર્ક્સ આવતા હર્ષ ધ્રુ નાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ખાણીપીણીની લારી ચલાવનારનો પુત્રે સારું પરિણામ લાવ્યો

આજે બોર્ડનું પરિણામ જાહેર થવા પામ્યું હતું. રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવનારનો પુત્ર સારૂ પરિણામ લાવ્યો હતો. સુજલ મનીષભાઈ દેવાનીને 98.97 પીઆર સાથે પાસ થયો હતો. રાજકોટનાં સુજલનાં પિતા બસ સ્ટેન્ડ પાછળ ખાણીપીણીની લારી ચલાવી રહ્યા છે. રાત્રિનાં સમયે સુજલનાં પિતા રોટલી અને શાક વહેચી અભ્યાસ કરાવતા વિદ્યાર્થીનાં પિતાનો હરખ છલકાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ