બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી થયેલાં અધિકારીઓએ તાલીમ લેવી ફરજીયાત, પ્રમોશનમાં થશે ફાયદો
Last Updated: 10:36 PM, 17 May 2024
રાજ્ય સરકારે અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમના માટે નિયમિત તાલીમનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવીએ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં તાલીમ અનુસંધાને નિયમો રજૂ કર્યા છે.
ADVERTISEMENT
કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
વર્ગ 1-2ના સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી થયેલાં અધિકારીઓએ તાલીમ લેવાની રહેશે. જેમને સ્પીપામાં 2 અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે. જેમાં એક અઠવાડિયામાં નિવાસી તાલીમ ઓછામાં ઓછી 3 થી 5 દિવસ લેવાની રહેશે. તો વર્ગ 3-4ના કર્મચારીઓ માટે દર વર્ષે તાલીમ માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
તાલીમના 2 ગુણ ગણવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, તાલીમ લેનાર અધિકારી અને કર્મચારીની સર્વિસ બુકમાં નોંધ કરાશે તેમજ બઢતી સમયે તાલીમના 2 ગુણ ગણવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT