બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર મુકાઇ જશો મુશ્કેલીમાં

જ્યોતિષ શાસ્ત્ર / સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર મુકાઇ જશો મુશ્કેલીમાં

Last Updated: 11:48 AM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology Tips: શાસ્ત્રો અનુસાર જ્યારે પણ ભગવાનની પૂજા થાય છે તેના પહેલા પોતાના ઈષ્ટ દેવની પૂજા જરૂરી છે. સવારે કરવામાં આવેલી પૂજામાં સૌથી પહેલા ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. તેના બાદ જ કોઈ અન્ય દેવતાની પૂજા કરવી જોઈએ.

ઘરમાં પોતાના આરાધ્ય દેવની પૂજા કરવા અને તેમને ભોગ લગાવવાના અલગ નિયમ છે. જેનાથી એવામાં જાણે અજાણ્યે કરેલી અમુક ભુલોથી તમને પૂજાનું ફળ મળવાની જગ્યા પર નુકસાન થઈ શકે છે. હકીકતે ભગવાનને ભોગ લગાવવાના ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે અને આ સમય દરમિયાન ઘણી વસ્તુઓ એવી છે જે ન કરવી જોઈએ. જો તમે પણ આમ કરો છો તો પોતાની આ આદતમાં ફેરફાર કરી શકો છો.

pooja-12jpg

સાંજના સમયે લગાવી રહ્યા છો ભોગ તો આ વાતોનું રાખો ધ્યાન

સાંજે ઘણા લોકો ભગવાનને ભોગ લગાવે છે. જો તમે પણ સાંજના સમયે ભગવાનની પૂજા કરો છો અને તેમને ભોગ લગાવો છો તો તમને આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે સાંજના સમયે જો તમે ભગવાનને ભોગ લગાવી રહ્યા છો તો તમે ભગાવાનને જે પણ પુષ્પ, ફળ, પ્રસાદ, અક્ષત સહિત પૂજાનો અન્ય સામાન અર્પિત કરે છો તો તેને તરત ન હટાવી લો.

સાંજના સમયે લગાવેલા ભોગને સવારે જ હટાવો. તેના ઉપરાંત સાંજે જો તમે ભગવાનના ભોગમાં ધરો અને તુલસીનો ઉપયોગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે સંધ્યા કાળમાં આ બન્ને વસ્તુઓ નથી તોડવામાં આવતી. સાંજે તેને ન તોડો. પહેલાથી જ પૂજા માટે તેને તોડી રાખો.

pooja-8

સાંજની પૂજામાં રાખો આ વાતનું ધ્યાન

શાસ્ત્રો અનુસાર જ્યારે પણ ભગવાનની પૂજા થાય છે તેના પહેલા પોતાના ઈષ્ટ દેવની પૂજા જરૂરી છે. સવારે કરવામાં આવેલી પૂજામાં સૌથી પહેલા ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. તેના બાદ જ કોઈ દેવતાની પૂજા કરવી જોઈએ. પરંતુ જો તમે સાંજના સમયે પૂજા કરી રહ્યા છો તો આમ ન કરવું જોઈએ.

વધુ વાંચો: 139 દિવસ સુધી શનિની ઉલ્ટી ચાલથી આ રાશિઓ રહેશે માલામાલ, થશે ખૂબ લાભ

સાંજના સમયે સૂર્ય ભગવાનની પૂજા કર્યા વગર પોતાના ઈષ્ટ દેવની પૂજા કરવી જોઈએ. તેના ઉપરાંત તેમણે કહ્યું કે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો તો તમને આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે બપોરે 12થી 1ની વચ્ચે હનુમાનજીને ભોગ ન લગાવો. આ વાતોનું ધ્યાન રાખો કે તમને પોતાની પૂજાનું ડબલ ફળ મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sunset Astrology Tips જ્યોતિષ શાસ્ત્ર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ