બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:09 AM, 20 May 2024
શનિદેવ થોડા દિવસોમાં પોતાની ચાલ પલટવા જઈ રહ્યા છે. શનિદેવ ઉલ્ટી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે. શનિની ચાલ ખાસ મહત્વ ધરાવે છે. જેનાથી લાભ અને લોસ બન્ને થાય છે. જૂનના એન્ડમાં શનિદેવ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરી દેશે.
ADVERTISEMENT
પંચાંગ અનુસાર 15 નવેમ્બર સુધી શનિ ઉલ્ટી ચાલ જ ચાલશે. શનિ મહેરબાન રહે છે તો રંક પણ રાજા બની જાય છે. એવામાં શનિની ચાલથી 139 દિવસ સુધી અમુક રાશિઓ ભાગ્યશાળી રહેશે.
ADVERTISEMENT
મેષ
શનિની ઉલ્ટી ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહી છે. વ્યવસાયિકો માટે સમય ખૂબ જ શુભ રહેશે. બિઝનેસમાં પ્રોફિટ થવાના યોગ છે. ન્યૂ જોબની ઓફર પણ તમને મળી શકે છે. ઘર-પરિવારમાં શાંતિની સ્થિતિ રહેશે. આર્થિક સ્થિતિ પણ સ્ટેબલ રહેશે.
વૃશ્ચિક
શનિની વક્રી ચાલથી વૃશ્ચિક રાશિના લોકોને બમ્પર ફાયદો થઈ શકે છે. ઈનકમ વધવાના યોગ પણ બની રહ્યા છે. ત્યાં જ ઘનનું આગમન એવી જગ્યાથી થશે જ્યાંથી તમે વિચાર્યું પણ નહીં હોય. લવ લાઈફમાં રોમાંસ વધશે. કરિયરની સ્થિતિ પણ સારી રહેશે.
વધુ વાંચો: આ રાશિના જાતકોને નસીબ ચમકશે, પુરા થશે દરેક કામ, જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શનિની ઉલ્ટી ચાલ શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થવા લાગશે. બાળકો સાથે જોડાયેલી ગુડ ન્યૂઝ પણ મળી શકે છે. હેલ્થ સારૂ રહેશે. ત્યાં જ આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT