બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાના નામે વીડિયો વાયરલ, દારૂ કેસમાં ફસાવવાની વાત

રકઝક / રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાના નામે વીડિયો વાયરલ, દારૂ કેસમાં ફસાવવાની વાત

Last Updated: 12:12 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાના નામે વીડિયો વાયરલ, વીડિયોમાં કોઇ શખ્સને બે દારૂના નંગ મૂકી પકડી લેવાની વાત કરતા હોવાનો દાવો

Rajkot News : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાના નામે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કથિત રીતે લલિત રાદડિયા કોઈ અધિકારી સાથે વાત કરતા હોવાની ચર્ચા જામી છે. જેમાં કોઇ શખ્સને દારૂ કેસમાં ફસાવી પકડી લેવાની રાદડિયા વાત કરી રહ્યા હોવાનું સંભળાઈ રહ્યું છે.

વધુ વાંચો : બોર્ડે જલસા કરાવી દીધા! વિદ્યાર્થિનીઓ ખુશીના આસુંએ રડી, ટોપરના પરિવારમાં આનંદ ભયો!

વિગતો મુજબ બુથમાંથી મતદાન બાબતે રકઝક થતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે અને આ વીડિયો જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો હોવાનું અનુમાન છે. જોકે આ વાયરલ વીડિયોની VTV NEWS કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ