બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / સુરત / સુરતમાં ટેક્સટાઇલ કિંગ એશ્વર્યા ગ્રુપ પર ITની રેડ, એક સાથે 12 સ્થળો પર સર્ચ

BREAKING / સુરતમાં ટેક્સટાઇલ કિંગ એશ્વર્યા ગ્રુપ પર ITની રેડ, એક સાથે 12 સ્થળો પર સર્ચ

Last Updated: 01:09 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ફરી એક વખત આવકવેરા વિભાગ દ્વારા કાપડ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા ગ્રુપ પર દરોડા પાડતા અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે તપાસનાં અંતે મોટા બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

સુરતમાં ટેક્સટાઈલનાં મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુતરનાં એશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીનાં દરોડા પડ્યા હતા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. એશ્વર્યા ગ્રુપનાં માલિક રમેશ ડુમસિયા છે. સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પલસાણા રોડ પર આવેલી એશ્વર્યા ડાઈંગ મીલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. એશ્વર્યા ગ્રુપની ઓફીસો, માલિકનાં ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશ્વર્યા ગ્રુપનાં માલિકનાં પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલનાં ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ