બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / મનોરંજન / બોલિવૂડ / મૂળ અમદાવાદમાં જન્મેલા ટીવી સ્ટાર એઝાઝ ખાનની રાજકારણમાં એન્ટ્રી, ડ્રગ્સ કેસ કેસમાં થયો હતો અંદર

મનોરંજન / મૂળ અમદાવાદમાં જન્મેલા ટીવી સ્ટાર એઝાઝ ખાનની રાજકારણમાં એન્ટ્રી, ડ્રગ્સ કેસ કેસમાં થયો હતો અંદર

Last Updated: 11:57 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 મેના મુંબઇમાં યોજાનારી ચૂંટણીમાં એઝાઝ ખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.. સિસ્ટમમાં આવીને બદલાવ લાવવાની વાત કરતો એઝાઝ ખાન ઇચ્છે છે કે, હાલમાં તેમને મંદિર મસ્જિદની નહીં પણ સ્કૂલની જરૂર છે

બિગ બોસ ફેઇમ એઝાઝ ખાન રાજકારણમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે.. અને તેણે તેના નિશાન ડમ્બલ્સ સાથે પોતાના પાર્ટીનું એલાન કર્યું છે...

તેણે મુંબઇ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પણ નોંધાવી છે.. 20 મેના મુંબઇમાં યોજાનારી ચૂંટણીમાં એઝાઝ ખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.. સિસ્ટમમાં આવીને બદલાવ લાવવાની વાત કરતો એઝાઝ ખાન ઇચ્છે છે કે, હાલમાં તેમને મંદિર મસ્જિદની નહીં પણ સ્કૂલની જરૂર છે.. બાળકો ભણશે તો તેઓ જીવનમાં આગળ કંઇક કરી શકશે..

હવે હું કોઇનાથી ડરતો નથીઃ એઝાઝ ખાન

પોતાના વિરોધીઓને ચેલેન્જ કરતાં એઝાઝ ખાન કહે છે.. હવે હું કોઇનાથી ડરતો નથી.. હું 15 વર્ષથી સમાજ માટે કામ કરી રહ્યો છું.. હું બિગ બોસના ઘરમાં રહી ચુક્યો છું.. અને જીવનમાં સાચા બિગ બોસના ઘર એટલે કે જેલમાં પણ મે ઘણો સમય વિતાવ્યો.. મને હવે કોઇનો ડર નથી.. હું બસ દેશની જનતાની સેવા કરવા માંગુ છું.. અને તેમને સારુ શિક્ષણ... મેડિકલ સેવા.. વીજળી અને પાણીની પાયાની જરૂરિયાત મળે તે હું ઇચ્છુ છું.. મૂળ અમદાવાદમાં જન્મેલો એઝાઝ ખાન.. બિગ બોસ-7થી ઘર ઘરમાં પ્રખ્યાત થયો હતો.. અને હવે તે રાજકારણમાં ઉતરીને તેના ફેન્સને તેના માટે વોટીંગ કરવાની અપિલ કરે છે..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ