બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / NRI News / વિશ્વ / કોણ છે આ 24 વર્ષનો ભારતવંશી? જેને અમેરિકામાં ચૂંટણી લડવા 2.80 લાખ ડોલર ભેગા કર્યા, બાઈડનનો ટેકો

NRI ન્યૂઝ / કોણ છે આ 24 વર્ષનો ભારતવંશી? જેને અમેરિકામાં ચૂંટણી લડવા 2.80 લાખ ડોલર ભેગા કર્યા, બાઈડનનો ટેકો

Last Updated: 11:16 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Election Ashwin Ramaswami: અમેરિકાની રાજનીતિમાં વધુ એક ભારતવંશી પોતાની કિસ્મત અજમાવવા ઉતરી રહ્યો છે. 24 વર્ષના અશ્વિન રામાસ્વામી જોર્જિયામાં સ્ટેટ સીનેટરની ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. રામાસ્વામી રાષ્ટ્રપતિ જો બાઈડનની પાર્ટી ડેમોક્રેટમાંથી ચૂંટણી લડશે.

ભારતીય મૂળના અશ્વિન રામાસ્વામી અમેરિકામાં સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અશ્વિન ફક્ત 24 વર્ષના છે અને આ વર્ષે જોર્જિયાથી સ્ટેટ સીનેટની ચૂંટણી લડશે. સ્ટેટ સીનેટની ચૂંટણી લડનાર અશ્વિન 'Gen-Z'થી પહેલા ભારતીય અમેરિકી છે. Gen-Z તેને કહેવામાં આવે છે જેમનો જન્મ 1997થી 2012ની વચ્ચે થયો હોય.

ફક્ત આટલું જ નહીં અશ્વિન રામાસ્વામી ચૂંટણી લડવા માટે અત્યાર સુધી લગભગ અઢી કરોડની રકમ ભેગી કરી ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર અશ્વિન અત્યાર સુધી ચૂંટણી પ્રચાર માટે 2.80 લાખ ડોલર ભેગા કરી ચુક્યા છે. તેમણે આ રકમ 1 ફેબ્રુઆરીથી 30 એપ્રિલની વચ્ચે ભેગી કરી છે. ત્યાં જ તેમના કોમ્પિટર્સ શોન સ્ટિલને તેનાથી ખૂબ જ ઓછુ ફંડ મળ્યું છે.

રામાસ્વામીના કેમ્પેન ફાઈનાન્સ અનુસાર તેમને અત્યાર સુધી કુલ 2.80 લાખ ડોલરથી વધારેનું ફંડ ભેગુ કર્યું છે. તેમાંથી તેમની પાસે 2.08 લાખ ડોલર કેશ મળ્યા છે. ભારતીય કરંસીમાં આ રકમ લગભગ અઢી કરોડ જેવી થાય છે. સ્ટેટ સીનેટ ચૂંટણી લડવા માટે આટલું ફંડ ખૂબ જ વધારે માનવામાં આવે છે.

વધુ વાંચો: શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 73000ના તળીયે, નિફ્ટી 161 પોઈન્ટ તૂટ્યો

અશ્વિન રામાસ્વામી ડેમોક્રેટના જોર્જિયાના ડિસ્ટ્રિક્સ-48થી સ્ટેટ સીનેટની ચૂંટણી લડશે. હાલ અહીંથી રિપલ્બિકન પાર્ટીના શોન સ્ટિલ સાંસદ છે. શોન સ્ટિલ પર જાન્યુઆરી 2020માં કેપિટલ હિલમાં ઘણી હિંસાના આરોપ પણ છે. આ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સ્ટિલને ટ્રંપના ખાસ માનનામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ-48માં જોન્સ ક્રીક, સુવાણી, અલ્ફારેટા, કમિંગ, શુગર હિલ અને બફોર્ડ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ