બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / બિઝનેસ / શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 73000ના તળીયે, નિફ્ટી 161 પોઈન્ટ તૂટ્યો

Share Market / શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 73000ના તળીયે, નિફ્ટી 161 પોઈન્ટ તૂટ્યો

Last Updated: 10:54 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Updates: એક સમય સેન્સેકસ 72904ના લેવલ પર આવી ગયો હતો. તેમાં સૌથી મોટો ઘટાડો એલએન્ટીમાં 4.26 ટકાનો છે. નિફ્ટી 161 પોઈન્ટ તૂટીને 22141 પર ટ્રેન્ડ કરી રહી છે. એનએસઈ પર 2473 સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા છે.

શેર માર્કેટ હવે પાટા પરથી ઉતરી ચુક્યું છે. સેન્સેક્સ 540 પોઈન્ટ ઘટવાની સાથે 72925ના લેવલ પર આવી ગયો છે. એક સમય સેન્સેક્સ 72904ના લેવલ પર આવ ગયો હતો. તેમાં સૌથી મોટો ઘટાડો એલએન્ડટીમાં 4.26 ટકાનો છે.

Share Market News.jpg

નિફ્ટી 161 પોઈન્ટ તૂટીને 22141 પર ટ્રેડ કરી રહ્યું છે. એનએસઈ પર 2473 સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા છે. તેમાં 1609 લાલ નિશાન પર છે. કુલ 52 સ્ટોક્સ 52 અઠવાડિયાના નવા હાઈ અને 13 લો પર છે. શેર માર્કેટમાં મોટો ઘટાડો છતાં 66 સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી ગઈ છે.

શેર માર્કેટની શરૂઆત આજે સુસ્ત થઈ છે. સેન્સેક્સ 33 પોઈન્ટ વધવાની સાથે 73499ના લેવલ પર ખુલ્યું. જ્યારે નિફ્ટી 77 પોઈન્ટના નુકસાનની સાથે 22224 પર ખુલ્યું. તેના પહેલા ગિફ્ટ નિફ્ટી 22,375ના પોઈન્ટની આસપાર વ્યાપાર કરી રહ્યું હતું. જે નિફ્ટી ફ્યૂચર્સના છેલ્લા બંધથી લગભગ 20 પોઈન્ટ નીચે છે. આ ભારતીય શેર બજાર સુચકકાંકો માટે ધીમી શરૂઆતના સંકેત આપી રહ્યા હતા.

share-1

વધુ વાંચો: 99 ટકા કારમાં હોય આ રસાયણ, જે ગરમીમાં કેન્સર પેદા કરી શકે, રિસર્ચમાં મોટો ધડાકો

એશિયન બજાર

એશિયન બજારોમાં મિશ્રિત વ્યાપાર થયો. જાપાનના નિક્કેઈ 225 0.15 ટકા અને ટોપિક્સ 0.29 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.21 ટકા ઘટી ગયુ. કોસ્ટેક 0.13 ટકા તૂટ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ