બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: શરમજનક હાર બાદ કેએલ રાહુલને ટીમ માલિકે ખખડાવી નાખ્યો? ક્લાસ લેતો વીડિયો વાયરલ

LSGvSRH / VIDEO: શરમજનક હાર બાદ કેએલ રાહુલને ટીમ માલિકે ખખડાવી નાખ્યો? ક્લાસ લેતો વીડિયો વાયરલ

Last Updated: 08:37 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 KL Rahul: સનરાઈઝર્સ હૈદરાબાદના સામે લખનૌઉ સુપરજાયન્ટ્સને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. મોટી વાત એ છે કે હૈદરાબાદે 166 રનોનું લક્ષ્ય ફક્ત 9.4 ઓવરમાં ચેઝ કરી લીધુ. લખનૌઉની આ હાર બાદ કેએલ રાહુલને ટીમના માલિક સંજીવ ગોયનકાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

આઈપીએલ 2024ની 57મી મેચમાં લખનૌઉ સુપરજાયન્ટ્ની સાથે ખૂબ જ ખરાબ થયું. લખનૌઉની ટીમને હૈદરાબાદની સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. મોટી વાત એ છે કે લખનૌઉની ટીમે પહેલા બેટિંગ કરતા 165 રન બનાવ્યા અને જવાબાં હૈદરાબાદે આ લક્ષ્ય ફક્ત 9.4 ઓવરમાં જ પાર કરી લીધુ.

લખનૌઉની આ હાર ખૂબ જ શરમજન છે કારણ કે આઈપીએલ ઈતિહાસમાં પહેલી વખત કોઈ ટીમ આટલી ખરાબ રીતે હારી છે. આ હાર બાદ લખનૌઉના કેપ્ટન કેએલ રાહુલની સાથે જે થયું તે ખૂબ જ અજીબ છે. જણાવી દઈએ કે મેચ ખતમ થયા બાદ કેપ્ટન કેએલ રાહુલ લખનૌઉના માલિક સંજીવ ગોયનકા સાથે વાતચીત કરતા જોવા મળ્યા અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ખેલાડી પર ગુસ્સો કરી રહ્યા હતા.

શું KL રાહુલને ધમકાવ્યો?

લખનૌઉની હાર બાદ કેએલ રાહુલ સંજીવ ગોયનકા સાથે વાતચીત કરતા જોવા મળ્યા. બન્નેની વચ્ચે શું વાત થઈ તે ખબર ન પડી પરંતુ ગોયનકાની બોડી લેગ્વેજ એવી લાગી રહી હતી કે લખનૌઉના પ્રદર્શનથી નારાજ હતા અને તે કેપ્ટન કેએલ રાહુલને કંઈક કહી રહ્યા હતા.

વધુ વાંચો: 100 વર્ષ બાદ અખાત્રીજ પર બન્યો ગજકેસરી રાજયોગ, શું પડશે અસર?, જાણો મુહૂર્ત, વિધિ

ત્યાં જ બીજી બાજુ રાહુલ તેમને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં રાહુલને બોસે ધમકાવી દીધો છે. જોકે આ વાતની પુષ્ટિ નથી થઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ