બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / બિઝનેસ / બાઇક બનાવતી કંપનીના શેરની છલાંગ, 7000% ડિવિડન્ટ આપવાનું કર્યું એલાન, રોકાણકારો ગેલમાં

શેરબજાર / બાઇક બનાવતી કંપનીના શેરની છલાંગ, 7000% ડિવિડન્ટ આપવાનું કર્યું એલાન, રોકાણકારો ગેલમાં

Last Updated: 09:32 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hero Motocorp: આખા નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો પ્રોફિટ 3,742.16 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે 2.799.9 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષમાં કંપનીની આવક 37,788.62 કરોડ રૂપિયા રહી.

ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પ લિમિટેડે માર્ચ ક્વોટરના પરિણામ જાહેર કરી દીધા છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વોટરમાં કંપનીનો પ્રોફિટ 16.7 પ્રતિ વધીને 943.46 કરોડ થઈ ગયો છે. આ કંપનીનો નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વોટરમાં નફો 810.8 કરોડ રૂપિયા રહ્યો હતો. હીરો મોટોકોર્પે શેર બજારને જણાવ્યું કે માર્ચ ક્વોટરમાં આવક 9,616.68 કરોડ રૂપિયા રહી જે એક વર્ષ પહેલા આ સમયમાં 8,434.28 કરોડ રૂપિયા હતી.

share-market

ચોથા ક્વોટરમાં કંપનીની કુલ આવક વધીને 8,427.36 કરોડ રૂપિયા થઈ ગઈ. જ્યારે ગયા વર્ષે આ સમયમાં તે 7,508.94 કરોડ રૂપિયા હતી. આખા નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો પ્રોફિટ 3,742.16 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે 2.799.9 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષમાં કંપનીની આવક 37,788.62 કરોડ રૂપિયા રહી જે 2022-23માં 34,158.38 કરોડ રૂપિયા હતી.

કંપનીએ વેચ્યા 13.92 લાખ બાઈક

હીરો મોટોકોર્પ લિમિટેડ અનુસાર આ નાણાકીય વર્ષ 2023-24ના ક્વોટરમાં 13.92 લાખ મોટરસાયકલ તથા સ્કૂટર વેચ્યા. જ્યારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વોટરમાં આ આંકડો 12.70 લાખ યુનિટનો હતો. હીરો મોટોકોર્પે નાણાકીય વર્ષ 2023-24માં 56.21 લાખ મોટરસાયકલ તથા સ્કૂટર વેચ્યા જ્યારે તેનાથી પહેલાના નાણાકીય વર્ષમાં 53.29 યુનિટ વેચ્યા હતા.

share-1

વધુ વાંચો: VIDEO: શરમજનક હાર બાદ કેએલ રાહુલને ટીમ માલિકે ખખડાવી નાખ્યો? ક્લાસ લેતો વીડિયો વાયરલ

ડિવિડન્ડની જાહેરાત

FY24 માટે કંપનીએ 2 રૂપિયા ફેસ વેલ્યૂના પ્રતિ શેર 40 રૂપિયાના ફાઈનલ ડિવિડન્ટ આપવાની જાહેત કરી છે. તેના પહેલા 100 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના ડિવિડન્ટની જાહેરાત કરવામાં આવી. આ પ્રકારે નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ડિવિડન્ડને 140 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર એટલે કે 7,000 ટકા સુધી લઈ જઈ શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ