બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / બિઝનેસ / આવતી અખાત્રીજ પર સોનું એક લાખને આંબશે! ગત 1 વર્ષના આંકડા ચમકીલા, આ ફેક્ટર જવાબદાર

તમારા કામનું / આવતી અખાત્રીજ પર સોનું એક લાખને આંબશે! ગત 1 વર્ષના આંકડા ચમકીલા, આ ફેક્ટર જવાબદાર

Last Updated: 10:09 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price On Akhatrij: ગોલ્ડ બાકી અસેટ્સના મુકાબલે એટલા માટે બેસ્ટ માનવામાં આવે છે કારણ કે આ લોન્ગ ટર્મમાં પોતાના રોકાણકારને સુરક્ષા અને સારૂ રિટર્ન બન્ને આપે છે.

દેશના વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ અને સરાફા બજારોમાં ગોલ્ડના ભાવ 71 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધારે પર વેપાર કરી રહ્યા છે. એપ્રિલના મહિનામાં ગોલ્ડની કિંમતો લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.

GOLD-SILVER-PRICE_0_0

ઘણા શહેરોમાં કિંમતો 75 હજાર રૂપિયાની નજીક અને તેને લેવલને પણ ક્રોસ કરી ગઈ હતી. આ તેજીના પાછળ ઈન્ટરનેશનલ ફેક્ટર મહત્વના છે. જેમાં મિડલ ઈસ્ટની ટેન્શન, ફેડની તરફથી વ્યાજદરોમાં ઘટાડાના સંકેત અને ચીનની તરફથી ધુંઆધાર ખરીદી શામેલ છે.

જો વાત ભારતની કરવામાં આવે તો અહીં સોનાના કિંમત ધનતેરસ કે અખાત્રીજ જેવા તહેવારો અને લગ્ન જેવા ખાસ અવસરોમાં ડિમાન્ડના કારણે નક્કી હોય છે. આ બઝાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું તમારો સોનું ખરીદવાનો નિર્ણય જ્યોતિષ કે પછી પૌરાણિક કથાઓ પર બેસ્ડ હોવો જોઈએ? દર વર્ષે અખાત્રીજ પર ભારતમાં સોનાની માંગ વધી જાય છે. આ દિવસે સોનાના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે.

GOLD-SILVER-PRICE_1

શું એક લાખ સુધી પહોંચી જશે ગોલ્ડની કિંમત?

સૌથી મોટો સવાલ તો એ છે કે શું વર્ષ 2025માં અખાત્રીજ પર સોનાના ભાવ એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે? આ વર્ષે ગોલ્ડે રોકાણકારોને 12 ટકાનું રિટર્ન આપ્યું છે. આવનાર મહિનામાં ગોલ્ડને સપોર્ટ કરનાર ઘણા ફેક્ટર્સ સામે આવી રહ્યા છે. જેમાં ફેડ અને વ્યાજદરોમાં ઘટાડો છે.

જેની સપ્ટેમ્બર મહિનામાં ઓછા થવાની સંભાવના દેખાઈ રહી છે. બીજો પ્રમુખ ફેક્ટર જે ઉપરથી વધારે દેખાઈ નથી રહ્યો અને વધારે વાત પણ નથી થઈ રહી. પરંતુ અંડર કરંટ ખૂબ જ મોટો ફેક્ટર છે જે છે ચીનીની ગોલ્ડમાં વધારેમાં વધારે ખરીદી.

વધુ વાંચો: બાઇક બનાવતી કંપનીના શેરની છલાંગ, 7000% ડિવિડન્ટ આપવાનું કર્યું એલાન, રોકાણકારો ગેલમાં

gold-jewelry-1

સાથે જ ગ્લોબલ ઈકોનોમી અત્યાર સુધી સ્ટેબલ નથી થઈ શકી. જેના કારણે રોકાણકારોના રૂઝાન સેફ હેવનની તરફ જઈ શકે છે. તેના ઉપરાંત દુનિયાના સૌથી મોટો દેશ અમેરિકામાં ચૂંટણી પણ છે. તેનું ફેક્ટર પણ કામ કરતું જોવા મળી શકે છે. જાણકારો અનુસાર જો ગેલ્ડ બીજા વર્ષની અખાત્રીજ સુધી એક લાખ રૂપિયા સુધી જઈ શકે તો આવતા 12 મહિનામાં રોકાણકારોને 40 ટકાનું રિટર્ન આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ