બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણવીર-દીપિકાનો ઘર સંસાર તૂટવાની અણીએ? ડિલીટ કરી INSTA પર લગ્નની તસવીરો, ફેન્સ આશ્ચર્યમાં
Last Updated: 12:43 PM, 8 May 2024
રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પત્ની દીપિકા પાદુકોણ સાથેના લગ્નના ફોટો ડિલિટ કરી દીધા છે. અફવાહ ફેલી રહી છે કે આ બન્નેના સંબંધ ઠીક નથી. તેની સાથે જ લોકો દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર જઈને સર્ચ કરી રહ્યા છે કે શું તેણે પણ ફોટો ડિલિટ કર્યા છે?
ADVERTISEMENT
પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ફક્ત રણવીર જ નહીં દીપિકાએ પણ ત્રણ વર્ષ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પોતાના લગ્નના ફોટો હટાવી દીધા હતા. 1 જાન્યુઆરી 2021એ દીપિકાએ પોતાની બધી પોસ્ટ છુપાવી દીધી અને ઈન્સ્ટાગ્રામ પર નવેસરથી શરૂઆત કરવાની હિંટ આપી.
ADVERTISEMENT
જોકે 11 મહિના બાદ રણવીરની સાથે પોતાના લગ્નના ફોટોવાળી પોતાની પોસ્ટને ફરીથી રિસ્ટોર કરવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના લગ્નની એનિવર્સરી પર શેર કરેલી પોસ્ટ પણ અનઆર્કાઈવ કરી દીધી.
પહેલી વખત દેખાયુ હતું દીપિકાનું બેબીબમ્પ
જ્યારે રણવીર અને દીપિકાના લગ્નમાં તિરાડ પડવાની ખબર સામે આવી તો તેના પહેલા બન્નેના ફોટો વાયરલ થયા જેમાં બન્ને એક શિપમાંથી ઉતરતા જોવા મળી રહ્યા હતા. દીપિકાનું બેબીબમ્પ તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
આ તેમના બેબીમૂનની તસ્વીરો હતી. રણવીર અને દીપિકાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે કપલની બોન્ડિંગ સ્ટ્રોન્ગ થઈ રહી છે અને તે પોતાના પહેલા બાળકનું વેલકમકરવા માટે એક્સાઈટેડ છે. બન્ને હાલ રજા પર છે.
દાવામાં કોઈ સચ્ચાઈ નહીં
સૂત્રોએ જણાવ્યા અનુસાર, "તેમના લગ્નમાં કોઈ ખટાસ આવવાના કોઈ પણ દાવામાં કોઈ હકીકત નથી. આ પાયાવિહોણા દાવા છે. તે એક સાથે ખૂબ જ ખુશ છે અને પોતાના વ્યસ્ત શેડ્યુલથી સમય નિકાળીને એક બીજા સાથે સમય પસાર કરવાની તકો શોધો છે. તે હાલ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT