બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / સ્પોર્ટસ / Cricket / 4,4,4,6,4,6...: IPL માં દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ ધૂમ મચાવી, બન્યો આ પરાક્રમ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી
Last Updated: 12:15 PM, 8 May 2024
જેક ફ્રેઝર મેકગર્ક IPLના ઈતિહાસમાં 20 બોલ કે તેનાથી ઓછામાં ત્રણ હાફ સેન્ચુરી બનાવનાર પહેલા ખેલાડી બની ગયા છે. દિલ્હી કેપિટલ્સના 22 વર્ષના જેક ફ્રેઝરે 7 મેએ પણ રાજસ્થાન રોયલ્સના સામે ધમાકેદાર ઈનિંગ રમી.
ADVERTISEMENT
Welcome back to Kotla, Avesh 👀 pic.twitter.com/L46pXkpde4
— Delhi Capitals (@DelhiCapitals) May 7, 2024
જેર ફ્રેઝર મેકગર્કે 29 બોલ પર 50 રનોની ઈનિંગ રમી. તેમાંથી 7 ચોગ્ગા અને 3 સિક્સ માર્યા. મેકગર્કનો સ્ટ્રાઈક રેટ 250નો રહ્યો. તેણે 19માં બોલ પર પોતાની હાફ સેન્ચુરી પુરી કરી.
ADVERTISEMENT
એક ઓવરમાં જ 28 રન બનાવ્યા
મેકગર્કે ભારતની ટી20 વર્લ્ડ કપની ટીમમાં રિઝર્વ બોલર તરીકે શામેલ આવેશ ખાનની એક ઓવરમાં 28 રન માર્યા. મેકગર્કે એક ઓવરમાં 4,4,4,6,4,6 મારીને આવેશ ખાનની ધોલાઈ કરી. ખાન આખી ઓવરમાં અસહાય દેખાય.
JFM hoon beta. T20 mein Book Cricket khilwa doon, jab mann kare 🔥 pic.twitter.com/xKuSL5JZRM
— Delhi Capitals (@DelhiCapitals) May 7, 2024
આ સીઝનમાં મેકગર્કે બે વખત 15 બોલ પર સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયનના સામે હાફસેન્ચુરી બનાવી. જે આઈપીએલ 2024ની સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી છે. ખાસ વાત એ છે કે મેકગર્કેની ત્રણેય હાફસેન્ચુરી પાવરપ્લેની અંદર જ બની છે.
235.87નો સ્ટ્રાઈક રેટ
મેકગર્કે આ આઈપીએલમાં 44.14ની એવરેજ અને 235.87ની સ્ટ્રાઈક રેટથી ચાર હાફસેન્ચરીની સાથે 309 રન બનાવ્યા. અહીં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 છે. તેમણે આ સીઝનમાં 30 ચોગ્ગા અને 26 છગ્ગા લગાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT