બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેન્નાઈના બેટરના શોર્ટથી તૂટ્યો ફેનનો iPhone, ખબર પડતા જઈને કરી મુલાકાત, ગિફ્ટ આપીને જીત્યું દિલ
Last Updated: 09:25 AM, 8 May 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સના ફેંસ દરેક જગ્યા પર જોવા મળે છે. ફેંસ પોતાની ફેવરેટ ટીમની પ્રેક્ટિસને પણ મિસ નથી કરવા માંગતા. એવામાં એક પ્રેક્ટીસ વખતે ચેન્નાઈના બેટર ડેરેલ મિચેલના એક શોટથી એક ફેનનો આઈફોન તૂટી ગયો. આ વાતની જાણ તથા તે ફેનને મળવા ગયા અને સાથે જ એક ગિફ્ટ પણ આપી.
ADVERTISEMENT
A guy got hurt and broke his iPhone during practice!!!
— AnishCSK💛 (@TheAnishh) May 7, 2024
Daz gave him his Gloves as a reward!!!💛👊🏻⭐️😎 pic.twitter.com/NkfAGp8Zph
ધર્મશાળામાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સના સામે જીત નોંધાવતા ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફની તરફ એક મોટુ પગલુ ભર્યું. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં રમાવા ઉતરેલી ટામે ત્રણ વર્ષ બાદ પંજાબને આઈપીએલમાં હરાવ્યું.
ADVERTISEMENT
ઘાતક બોલિંગના દમ પર ચેન્નાઈએ વિરોધી ટીમને ફક્ત 139 રન પર જ ઢેર કરી દીધી. જ્યારે પહેલા બેટિંગ કરતા ટીમે 9 વિકેટ પર 167 રનનો સ્કોર ઉભો કર્યો હતો. 28 રનથી મળેલી જીત બાદ ચેન્નાઈના 11 મેચમાં 6 જીતથી 12 પોઈન્ટ થઈ ગયા
વધુ વાંચો: 12 વર્ષ બાદ ગુરૂ બનાવી રહ્યા છે કુબેર યોગ, 3 રાશિઓના જીવનમાં વધશે સુખ-સુવિધાઓ
તૂટ્યો ફેનનો આઈફોન
પંજાબ કિંગ્સની સાથે મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના બેટર ડેરેલ મિચેલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમણે એક ફાસ્ટ શોર્ટ લગાવો જે સ્ટેડિયમમાં મેચજોવા પહોંચેલા ફેનના ફોન પર જઈને વાગ્યો. તે પ્રેક્ટિસ વખતે મિચેલનો વીડિયો બનાવી રહ્યા હતા. ચેન્નાઈના બેટરે જ્યારે આ જોયુ કે શોટ ફેનને વાગ્યો છે તો તેને મળવા માટે પહોંચ્યા અને સાથે જ તેને પોતાના ગ્લબ્સ આપીને પોતાની તરફથી સોરી કહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT