બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

Last Updated: 06:11 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં અમિત શાહે જાહેરસભા યોજી I.N.D.I.A. ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા

ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચારની ધૂરા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભાળી છે. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં અમિત શાહે જાહેરસભા યોજી I.N.D.I.A. ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર

મનસુખ વસાવા માટે કોઈ સભા કરવાની જરૂર નહી હોવાનુ જણાવી મનસુખ વસાવાનુ ભૂત દરેક ગામમાં ફરતુ હોવાનુ કહેતા સભામાં રમૂજ ફેલાઈ હતી. ભરૂચ બેઠક પર અર્બન નક્સલ આવશે તો આદિવાસી વિસ્તારને તહેસ નહેસ કરી નાખશે તેવો આક્ષેપ કરી મનસુખ વસાવાને મત આપવાનુ કહેવા માટે ભરૂચ આવ્યો હોવાનુ અમિત શાહે જણાવ્યુ હતુ.

અમિત શાહના વિપક્ષ પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ માટે ઘણાં કામ કર્યા હોવાથી આદિવાસીઓને સમજી જવા ઈશારો કર્યો હતો. દ્રોપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધારવાનુ કામ ભાજપે કર્યુ હોવાનો દાવો કર્યો હતો. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકોએ ગામડાઓમાં જઈને કોમન સિવિલ કોડ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવોનું કામ કર્યું છે. વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા એન્ડ કંપની જુઠ્ઠાણું ફેલાવાનું કામ કરી રહ્યું છે.

વાંચવા જેવું: આ છે MS ધોનીના સાસુ શીલા સિંહ, જેઓ પહેલા હતા હોમ મેકર, હવે ચલાવે છે કરોડોની કંપની

'...આમોદમાં ડ્રગ બલ્ક પાર્ક આવ્યું છે'

તેમણે કહ્યું કે, મનસુખ વસાવા કામો કર્યા છે પણ કોઈને કહેતા જ નથી ચૂપચાપ કામ કર્યા કરે છે. મનસુખ વસાવાના કારણે આમોદમાં ડ્રગ બલ્ક પાર્ક આવ્યું છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતાઓ આવ્યા નહી કેમ કે, તેમની લઘુમતીની વોટ બેંક તૂટી જાય. ભરૂચ વાળા ભૂલ ન કરતા ખંડણીનું કામ અત્યારે બંધ છે જો આપ પાર્ટી આવશે તો ફરીથી ચાલુ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ