બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

VTV / મનોરંજન / બોલિવૂડ / પહેલા લગ્નની તસવીરો કરી ડિલીટ, બાદમાં દિપીકાએ આપેલી વેડિંગ રિંગ પર આ શું બોલ્યો રણવીરસિંહ

મનોરંજન / પહેલા લગ્નની તસવીરો કરી ડિલીટ, બાદમાં દિપીકાએ આપેલી વેડિંગ રિંગ પર આ શું બોલ્યો રણવીરસિંહ

Last Updated: 01:01 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranveer Singh On Wedding Ring: બોલિવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. બન્નેના સંબંધને લઈને છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ પ્રકારની ખબર સામે આવી રહી છે.

બોલિવુડ સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાના પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. બન્ને ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ જોડી ફેન્સની ફેવરેટ જોડિયોમાંથી એક છે.

ranveer-deepika1

હાલમાં જ ખબર આવી હતી કે રણવીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોતાની અને દીપિકાની લગ્નની તસ્વીરો ડિલિટ કરી દીધી છે. જેના બાદ ફેન્સ આ બન્નેના સંબંધને લઈને ખૂબ જ ચિંતિત હતા. પરંતુ હવે રણવીરે ફોટો ડિલિટ ક્યા બાગ પહેલી વખત પોતાના લગ્નને લઈને વાત કરી છે.

વેડિંગ રિંગને લઈને કહી આ વાત

હાલમાં જ એક ઈવેન્ટ વખતે રણવીર સિંહે પોતાની વેડિંગ રિંગને લઈને વાત કરી. હકીકતે એક્ટર એક જ્વેલરી સ્ટોરના લોન્ચ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના સ્ટાઈલિસ અંદાજમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમને પોતાની જ્વેલરીમાંથી સૌથી વધારે શું પસંદ છે.

ranveer-deepika-ring.jpg

વધુ વાંચો: રણવીર-દીપિકાનો ઘર સંસાર તૂટવાની અણીએ? ડિલીટ કરી INSTA પર લગ્નની તસવીરો, ફેન્સ આશ્ચર્યમાં

રણવીરે કહ્યું, મારા ડિયર પીસ સાથે મારી પર્સનલ સેટલમેન્ટ વેલ્યૂ જોડાયેલી છે. જેમાંથી એક આ રિંગ જે મને ખૂબ જ પ્રિય છે. આ મારા લગ્નની રિંગ છે જે મારી પત્નીએ આપી છે. બીજી પ્લેટિનમ સગાઈની રિંગ છે અને મારી માચાની ડાયમંડની ઈયરરિંહ અને મારા દાદીના મોતી. રણવીરના આ નિવેદન બાદ તેમના ફેન્સને ખૂબ જ રાહત મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ