બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: રબાડાના ચાલુ પૉડકાસ્ટ વખતે ઘૂસી ગયો કોહલી, પછી બંનેએ લૂટી લીધી મહેફિલ

સ્પોર્ટ્સ / VIDEO: રબાડાના ચાલુ પૉડકાસ્ટ વખતે ઘૂસી ગયો કોહલી, પછી બંનેએ લૂટી લીધી મહેફિલ

Last Updated: 04:15 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli On Willow Talk Podcast: પંજાબ કિંગ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ આજે ધર્મશાળામાં રમાવવા જઈ રહી છે. આ મેચ પહેલા કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રબાડાના પોડકાસ્ટમાં અચાનક એન્ટ્રી લે છે.

મેદાનની અંદર અને બહાર, વિરાટ કોહલીના નટખત અંદાજના તમે ઘણા વીડિયો જોયા હશે. તે મોટાભાગે ટીમનું વાતાવરણ લાઈટ રાખવા માટે ખેલાડીઓની સાથે મજાક-મસ્તી કરતા રહે છે. તેનો એક વીડિયો પીબીકેએસ વર્સિઝ આરસીબી મેચના પહેલા વાયરલ થઈ રહ્યો છે.

કોહલીની સ્પેશિયલ એન્ટ્રી

વીડિયોમાં કોહલીના કગિસો રબાડાના કારણે પોડકાસ્ટમાં સ્પેશિયલ એન્ટ્રી લે છે અને મહેફિલ લૂટી લે છે. કોહલીનો આ અંદાજ ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મેચ પહેલા પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડા પોતાના હોટલ રૂમમાં પોડકાસ્ટ કરી રહ્યા હતા. પોડકાસ્ટ પર તેમને પુછવામાં આવ્યું કે હાલના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં કોણ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. એટલામાં કોહલીની એન્ટ્રી થાય છે તો તે રબાડાના આગળ ડાંસ કરવા લાગે છે.

વધુ વાંચો: હવે કાળી ડોકથી પરેશાન થવાની જરૂર નથી, મળી ગયો ઈલાજ, આ રીતથી ગરદન થશે ચકાચક

રબાડા પોડકાસ્ટ પર જણાવે છે કે વિરાટ કોહલી તેમની સામે જ ઉભા છે અને ડાંસ કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેમને પોડકાસ્ટ પર બોલાવવાની રિક્વેસ્ટ કરવામાં આવે છે. કોહલી થોડી સેકન્ડ્સ માટે સ્ક્રીન પર આવે છે અને મહેફિલ લૂટી લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ