બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:26 PM, 20 May 2024
રસોડું ઘરનો ખૂબ જ મહત્વનો ભાગ માનવામાં આવે છે. અહીં પર વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. એવામાં આમે અમે તમને કિચનના સિંક વાસ્તુ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
સિંકની દિશા
ADVERTISEMENT
ઘરના કિચનના સિંકની દિશા હંમેશા ઈશાન કોણમાં હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં રસોડાનું સિંક હોવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
તાપ ન આવવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સિંહ ત્યાં હોવું જોઈએ જ્યાં સીધો તડકો ન આવતો હોય. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સિંક પર સીધો તાપ આવવો શુભ નથી માનવામાં આવતો.
કઈ દિશામાં હોવું જોઈએ સિંક
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડાનું સિંક ભુલથી પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત ન હોવું જોઈએ. તેનાથી ઘરના સદસ્યોની વચ્ચે લડાઈ-ઝગડો વધવાની સંભાવના વધી જાય છે.
ન રાખો કચરો
કિચનની નીચે કે આસપાસ ભૂલથી પણ કચરો ન રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી વધે છે અને ગૃહ ક્લેશ વધે છે.
નળ ખરાબ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સિંકનો નળ ખરાબ ન હોવો જોઈએ. જો નળમાંથી પાણી ટપકતું રહે છે તો તેને જલ્દી રિપેર કરાવી લો.
વધુ વાંચો: આધાર સાથે ખોટો મોબાઇલ નંબર છે લિંક? તો સુધારી દેજો, નહીંતર મુકાઇ જશો મુશ્કેલીમાં
ન કરો આ કામ
રસોડાના સિંકમાં હાથ ન ધોવા જોઈએ સાથે જ ભૂલથી પણ કોગળા ન કરવા જોઈએ. તેનાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.