બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પાપડ ખાવાના ક્રન્ચી ફાયદા: સ્વાદ તો ખરો સાથે પાચનમાં પણ કારગર, બસ રાખજો આટલું ધ્યાન

ગજબ / પાપડ ખાવાના ક્રન્ચી ફાયદા: સ્વાદ તો ખરો સાથે પાચનમાં પણ કારગર, બસ રાખજો આટલું ધ્યાન

Last Updated: 03:04 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Papad: પાપડને આપણા ભારતીય ભોજનમાં સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. આમ તો તમે તેને સ્નેક્સના રૂપમાં પણ ખાઈ શકો છો. દાળથી બનતા પાપડ ખાવાનો સ્વાદ તો વધારે જ છે સાથે જ પાચનને પણ સ્વસ્થ્ય રાખે છે. જાણો પાપડ ખાવાના ફાયદા.

ભારતમાં ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા ખૂબ જ જુની છે. રાજસ્થાન અને ગુજરાતમાં તો દર મીલની સાથે પાપડ સર્વ કરવામાં આવે છે. પાપડ ખાવાથી સ્વાસ્થ્યને કયા પ્રકારના લાભ મળે છે અને તેને ખાવાની યોગ્ય રીત કરી છે આવો જાણીએ.

papad

કઈ રીતે બનાવવામાં આવે છે પાપડ?

સામાન્ય રીતે પાપડ મગ અને અડદ દાળના બને છે. આખી રાત તેને પાણીમાં પલાડીને રાખવામાં આવે છે અને પછી તેને પીસી લેવામાં આવે છે. મોટાભાગે પાપડમાં અજમો, હીંગ, મરી પાઉડર અને મીઠુ આ ચાર વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. જે પાપડનો સ્વાદ તો વધારે છે સાથે જ તેના ફાયદા પણ છે.

papad-1

પાપડના ફાયદા

  • અજમો, હીંગ, મરી પાઉડર પાપડમાં ઉપયોગ કરવામાં આવતી આ બધી વસ્તુઓ સરળતાથી પચાવવાનું કામ કરે છે. સાથે જ ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે.
  • પાપડ એક હેલ્ધી સ્નેક્સ છે. એટલે કે જો તમે વજન ઓછુ કરવાના પ્રયત્ન કરી રહ્યા છો તો પાપડને પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો. જેનાથી પેટ પણ ભરાઈ જાય છે અને કેલેરી પણ નથી વધતી.
  • જો ઉપકા આવતા હોય તો પાપડ ખાવાથી ઘણા હદ સુધી રાહત મળી શકે છે.

વધુ વાંચો: નવા રંગરૂપમાં ગુજરાતીઓની ફેવરિટ કાર સ્વિફ્ટ લોન્ચ, મધ્યમ વર્ગને પરવડે તેવી કિંમત

papad-3

પાપડ ખાવાની યોગ્ય રીત

પાપડથી સ્વાસ્થ્યને થતા ફાયદા મેળવવા માટે જરૂરી છે કે તેને યોગ્ય રીતે ખાવામાં આવે. જો તમે ક્યારેક ક્યારેક પાપડ ખાવ છો તો તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ જો તમે દરરોજ પાપડ ખાવ છો તો તળેલાની જગ્યા પર તેને શેકીને જ ખાવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ