બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

VTV / ધર્મ / ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં આવશે અનેક સમસ્યા, થશે મોટું નુકશાન

જ્યોતિષ / ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં આવશે અનેક સમસ્યા, થશે મોટું નુકશાન

Last Updated: 02:40 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારનો દિવસ એવો છે કે આ વારે કેટલીક વસ્તુઓ ખરીદવાથી જીવનમાં વિઘ્ન આવી શકે છે. ગુરુવારે કેટલાક કામોને પણ વર્જિત માનવામાં આવ્યા છે

ગુરુવારનો દિવસ સૃષ્ટિના પાલનહાર વિષ્ણુ ભગવાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વિશેષ રીતે પૂજા કરવાથી ધન દોલત, વૈવાહિક સુખ મળે છે. આ દિવસે પીળા રંગના કપડાં પેહરવા જોઈએ, સાથે ભગવાનને પીળા ફળ ચઢાવવા જોઈએ. તેમ કરવાથી લાભ થાય છે. પરંતુ ગુરુવારના દિવસે કેટલાક કામો કરવાની મનાઇ છે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ટકાવી રાખવા ગુરુવારે શું ન કરવું જોઈએ તે વિશે અહીંયા જાણીશું.

ગુરુવારે આ વસ્તુ ના ખરીદશો

ગુરુવારે કોઈ પણ ધારદાર કે અણીદાર વસ્તુ ખરીદવી અશુભ મનાય છે. જેમાં છરી, સોય જેવી વસ્તુઓ સામેલ છે. જો તમે આવી કોઈ વસ્તુ ખરીદો છો તો જીવનમાં મુશ્કેલીઓ, આર્થિક તંગી જેવા પ્રોબ્લેમ આવી શકે છે. તમારું દાંપત્ય જીવન ખરાબ થઈ શકે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ મનાય છે પરંતુ આ પૂજા પાઠનો સામાન ન ખરીદવો જોઈએ. ગુરુવારે આંખથી જોડાયેલી કોઈ વસ્તુ ન ખરીદવી જોઈએ.

ગુરુવારે આ કામ ક્યારેય ન કરો

- ગુરુવારે વાળ કપાવાથી, નખ કાપવાથી, શેવિંગ કરવાથી ઉંમર ઘટે છે, સંતાન સુખમાં બાધા આવે છે.

- ગુરુવારે સુહાગણ મહિલાએ માથાના વાળ ન કાપવા જોઈએ

- ગુરુવારે પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને નૈઋત્ય દિશામાં પ્રવાસ વર્જિત મનાય છે. જો ખૂબ જરૂરી હોય તો ઘરમાંથી બહાર નીકળતી પેહલા દહીં કે જીરું ખાઈને નીકળો.

- દરરોજ આપણાથી મોટા લોકોનું સન્માન કરવું જોઈએ પરંતુ જો તમે ગુરુવારે કોઈ વડીલનું અપમાન કરો છો તો જીવનમાં ભારે શંકટ આવી શકે છે.

- ગુરુવારના વ્રતમાં મીઠું નથી ખવાતું. જો તમે ગુરુવારે વ્રત ના રાખેલું હોય તો પણ ભોજનમાં વધારાનું મીઠું નાખીને ન ખાઓ, તેવું કરવાથી કુંડળીમાં ગુરુ અશુભ ફળ આપે છે. કામમાં બાધા આવે છે.

વધુ વાંચો : અક્ષય તૃતીયાના દિવસે ત્રણ રાશિના જાતકોની આર્થિક તંગી થશે દૂર, નવી પ્રોપર્ટી, ધનની થશે પ્રાપ્તિ

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ