બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / દિવાળી / દિવાળી પર તમારા મિત્રો-પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા મેસેજ, વાંચીને ખુશ થઈ જશે
Last Updated: 11:18 PM, 19 October 2025
Diwali Wishes: દિવાળીના દિવસે લોકો ધાર્મિક વિધિ વિધાનથી દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પૂજા કરે છે. તેમના પ્રિયજનો માટે દિવાળીને શુભ બનાવવા માટે તહેવારની શુભેચ્છાઓ પણ આપે છે. તમે પણ આ નવીનતમ સંદેશાઓ સાથે દિવાળીની શુભેચ્છાઓ મોકલી શકો છો.
ADVERTISEMENT
Happy diwali wishes 2025: દિવાળી રોશની અને આનંદનો તહેવાર દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર સોમવારના દિવાળી છે. આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અને લંકાના રાજા રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. ત્યારથી દિવાળીની ઉજવણીની પરંપરા ચાલુ છે. દિવાળી પર, આપણે આપણા ઘરોને સજાવટ કરીએ છીએ અને દીવા પ્રગટાવીએ છીએ, અને દિવાળીના શુભ પ્રસંગે આપણા પ્રિયજનોને શુભેચ્છાઓ મોકલીએ છીએ.

ADVERTISEMENT
1 દિવાલી આએ તો દીપ જલાણે
ધૂમ ધડાકા, છોટા પટાખા
ADVERTISEMENT
જલી ફુલજડિયા સબકો ભાએ
તમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ADVERTISEMENT
2 આંગણામાં રંગોળી બનાવો
ઘરના પ્રવેશદ્વાર પર દીવા પ્રગટાવો
ADVERTISEMENT
તમારા ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવે.
તમને દિવાળીની શુભકામનાઓ!
ADVERTISEMENT

3 દિવાલી આઇ, સંગ ખુશિયાં લાઇ
મેસેજ કા હમારે અબ કર દો રિપ્લાઇ
ક્યોકિ ઇસી મેં હૈ આપકી ભલાઇ
દેખો આપકે ચહેરે પર અબ હૈ મુસ્કાન આઇ.
હેપ્પી દિવાલી
4 ગુલ ને ગુલશન સે ગુલફામ ભેજા હૈ
સિતારોને ગગન સે પૈગામ ભેજા હૈ
શુભ હો આપકો યે દિવાલી
હમને તહે દિલ સે યે આપકે લિએ પૈગામ ભેજા હૈ
હેપ્પી દિવાલી 2025
5 દેવી લક્ષ્મી તમારી સાથે રહે,
સરસ્વતી તમને આશીર્વાદ આપે,
ગણેશ તમારા ઘરમાં નિવાસ કરે,
અને દેવી દુર્ગાના આશીર્વાદથી,
તમારું જીવન પ્રકાશથી ભરેલું રહે.
દિવાળી 2025ની શુભકામનાઓ.

6 દીયે કી રોશની ઓર અપનોં કા પ્યાર
પટાખો કી આવાજ સે ગૂંજ રહા સંસાર,
મુબારક હો દિવાલી કા ત્યોહાર
હેપ્પી દિવાલી 2025
આ પણ વાંચોઃ Diwali 2025: આજે રાત્રે કરો નાળિયેરનો આ ઉપાય, પૈસાના ઢગલા થશે, નસીબ ચમકી ઉઠશે
7 દિયો કી રોશની સે, સારા અંધેરા દૂર હો જાએ
દુઆ હૈ આપ જો ચાહો, વો સબ કુછ મંજૂર હો જાએ.
દિપાવલીની હાર્દિક શુભકામનાઓ 2025
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.