ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ધનતેરસ 2026 પર આ 5 વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે, માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:09 PM, 5 November 2026
1/6
વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવતી નથી. જેમાં લોખંડથી લઈને કાચ અને પ્લાસ્ટિક સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે. જો તમે પણ આ ધનતેરસની ખરીદીની તૈયારી કરી રહ્યા છો, તો જાણો કઈ 5 વસ્તુઓ તમારે ખરીદવાનું ટાળવું જોઈએ.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવાની માન્યતા છે. હિન્દુ ધર્મમાં ઘણા શુભ કાર્યોમાં કાળા રંગનો ઉપયોગ ટાળવામાં આવે છે. તેથી આ દિવસે કાળા રંગના કપડાં, સુશોભનની વસ્તુઓ અથવા અન્ય વસ્તુઓ ખરીદવાને બદલે હળવા અને શુભ રંગોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ધનતેરસ પર પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી પણ સારી નથી માનવામાં આવતી.
6/6
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ