ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ભાણેજોએ જ કરી મામાની હત્યા, 60 હજારની ઉઘરાણી મામલે છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
Last Updated: 10:31 PM, 4 November 2026
ADVERTISEMENT
રાજકોટના કુબલીયાપરામાં ભાણેજોએ મામાની હત્યા કરી નાખી હતી. ભાણેજોએ મામાની હત્યા કરી નાખી હતી. રૂપિયા 60 હજારની ઉઘરાણી મામલે ત્રણ ભાણેજોએ મામા પર કર્યો છરીથી હુમલો હતો. કમલેશ , વિજય અને અમીતે પહેલા મામાને માર માર્યો હતો અને ત્યાર બાદ ચાકૂના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. ગંભીર રીતે ઘવાયેલા ચીનાભાઈ જાડેજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. થોરાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપી ભાઈઓની ધરપકડ કરી હતી. ભાણેજો દ્વારા જ મામાની હત્યા થતાં કુબલીયાપરા વિસ્તારમાં ચકચાર મચી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરાઝા હોટલ દારૂપાર્ટી કેસ : પોલીસની કાર્યવાહી સામે પરષોત્તમ પીપળીયા અને વકીલ સુરેશ ફળદુએ ઉઠાવ્યા સવાલ
મામાની છરીના ઘા ઝીંકી કરી હત્યા
ADVERTISEMENT
વિવાદ ઉગ્ર બનતા ભાણેજોએ મામા પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોર ભાણેજોએ મામાના પુત્રના ઘર (મકાન)ને પણ આગ ચાંપી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ સામે આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT