ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદના SG હાઈવે પર થલતેજ અંડરપાસમાં સ્વિફ્ટ કારમાં અચાનક લાગી ભીષણ આગ, ચાલકનું શું થયું?

દુર્ઘટના / VIDEO : અમદાવાદના SG હાઈવે પર થલતેજ અંડરપાસમાં સ્વિફ્ટ કારમાં અચાનક લાગી ભીષણ આગ, ચાલકનું શું થયું?

Published By: Hiralal Parmar

Last Updated: 10:20 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના SG હાઈવે પર થલતેજ અંડરપાસમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.

ADVERTISEMENT

અમદાવાદના SG હાઈવે પર થલતેજ અંડરપાસમાં 2012 મોડેલની સ્વિફ્ટ કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ચાલક સમયસર બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ.

2.5 કિમી લાંબો ટ્રાફિક જામ

આ ઘટનાને કારણે ગાંધીનગર તરફ જતા SG હાઈવે પર આશરે 2.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી છે. કારમાં આગ લાગવાની આ ઘટનાને કારણે એસજી હાઇવે પર ગાંધીનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પિક અવરમાં જોતજોતામાં અંદાજે અઢી કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

વધુ વાંચો : ગુડ ન્યૂઝ ! પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, ઈરાનથી આવ્યાં આ સારા સમાચાર, શું લીધો નિર્ણય?

ભારે જહેમતને અંતે ટ્રાફિક ક્લિયર કરાયો

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રસ્તા પર અટવાયેલા વાહનોને દૂર કરી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ