ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવારને 1 કિમી સુધી ઘસડ્યો, રોડ પર ઉડ્યાં તણખાં

અકસ્માત / VIDEO : અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવારને 1 કિમી સુધી ઘસડ્યો, રોડ પર ઉડ્યાં તણખાં

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 11:05 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલા અમદાવાદમાં નશામાં ધૂત એક કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. આ કાર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લીધો હતો અને તેને 1 કિમી સુધી ઘસડ્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદમાં હિટ એન્ડ રનની આઘાતજનક ઘટનાઓમાં, ગુરુકુલ રોડથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન વચ્ચે નશામાં ધૂત કાર ચાલકે એક એક્ટિવા સવાર યુવકને અડફેટે લીધો હતો અને તેને અંદાજે 1 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. બેફામ ઝડપે આવી રહેલી કારે એક્ટિવાને ટક્કર માર્યા બાદ કાર ચાલકે બ્રેક મારવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

એક્ટિવા કાર નીચે ચાલકે કાર દોડાવી મૂકી

એક્ટિવા કારની નીચે ફસાઈ જવા છતાં ચાલકે કાર દોડાવી મૂકી હતી, જેના કારણે રોડ પર કિલમોમીટર સુધી એક્ટિવા ઘસાતા ભયાનક તણખા ઉડ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં એક્ટિવા ચાલક (નક્ષત્ર ચૌહાણ) નો ખુબ જ ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. પીડિતને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

આ પણ વાંચોઃ ‘ચૂંટણી ચોરીનું કાવતરું’નો આરોપ, જન મહાભિયોગમાં ખડગેનો દાવો, 13.2 કરોડ મતદારોનાં નામ હટાવ્યા!

કોણ છે કાર ચાલક આરોપી?

કાર ચાલક આરોપી એક્સિસ બેન્કનો મેનેજર છે. જેણે ફૂલ દારુ પીઈને કાર ચલાવીને અકસ્માત કર્યો હતો. પોલીસ તેની સામે કાર્યવાહી શરુ કરી છે. રસ્તા પર વાહનચાલકની હરકત જોઈ લોકો એકઠા થયા હતો. ત્યાર બાદ લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news ahmedabad accident

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ