ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:55 PM, 5 November 2026
1/7
ધનતેરસનો તહેવાર આ વર્ષે 6 નવેમ્બર શુક્રવારના રોજ ઊજવવામાં આવશે. કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર મનાવાતા આ તહેવારને લઈને બજારોમાં રૌનક જામી છે. આ દિવસે સોના-ચાંદીના આભૂષણ, વાસણ અને કિંમતી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. સાથે જ કુબેર મહારાજ, ભગવાન ધન્વંતરિ અને લક્ષ્મી માતાની પૂજા પણ થાય છે.
2/7
ADVERTISEMENT
3/7
ધનતેરસના દિવસે પ્રદોષ કાળ સાંજે 5:49થી રાત્રે 8:23 સુધી રહેશે. આ સમયગાળામાં ભગવાન ધન્વંતરિ, કુબેર મહારાજ અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર પ્રદોષ કાળને પૂજા માટે વિશેષ મહત્વ આપવામાં આવે છે. જોકે સ્થાનિક પંચાંગ મુજબ આ સમય થોડો અલગ હોઈ શકે છે. આથી પોતાના વિસ્તારનું પંચાંગ જરૂર જોઈ લો.
4/7
આ વર્ષે ધનતેરસ પર ખરીદી માટે સવારથી સાંજ સુધી ત્રણ વિશિષ્ટ મુહૂર્ત રહેશે. જેમાં તો વારે 8:16થી 9:48 સુધી ચૌઘડિયા મુહૂર્ત રહેશે. અભિજિત મુહૂર્ત સવારે 11:48થી બપોરે 12:56 સુધી રહેશે. જમા પ્રદોષ કાળ સાંજે 5:49થી રાત્રે 8:23 સુધી રહેશે જે પૂજા અને ખરીદી બંને માટે છે.
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ