ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સરકારે મહાન સંગીતકારની યાદમાં 250 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો, જાણો બજારમાં આવશે કે નહીં?

સન્માન / સરકારે મહાન સંગીતકારની યાદમાં 250 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો, જાણો બજારમાં આવશે કે નહીં?

Published By: Hiralal Parmar

Last Updated: 08:08 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કર્ણાટકના મહાન સંગીતકારની યાદમાં 250 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો છે.

ADVERTISEMENT

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે આજે કર્ણાટકના મહાન સંગીતકાર મુત્તુસ્વામી દીક્ષિતરની 250મી જન્મજયંતિએ 250 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ સિક્કો spmcil.com નામની વેબસાઈટ પરથી ખરીદી શકાશે.જોકે આ સ્મારક સિક્કો છે.

બજારમાં આવશે કે નહીં?

250 રુપિયાનો સિક્કો બજારમાં આવશે કે નહીં તે અંગે સરકારે કોઈ સ્પસ્ટતા કરી નથી. જોકે આ સ્મારક સિક્કો છે. જેને વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.

વધુ વાંચો : ''કોર્ટને માછલી બજાર સમજીને રાખી છે?'', જંતર-મંતર પ્રદર્શન સંબંધિત અરજીઓ પર CJIની ફિટકાર

250 રૂપિયાના સિક્કાની શું વિશેષતા?

પ્રખ્યાત સિક્કાશાસ્ત્રી સુધીર લુણાવતના જણાવ્યા અનુસાર, આ સ્મારક સિક્કો 35 ગ્રામ વજનનો હશે. તે ચાર ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવશે, 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા ઝીંક. આ સિક્કો ચાર ધાતુઓમાંથી બનાવાયો છે. સિક્કામાં ચાંદી સૌથી વધુ હશે, તેની સાથે તાંબુ, નિકલ અને જસત પણ હશે. 35 ગ્રામ વજનનો આ સિક્કો મુથુસ્વામી દીક્ષિતરની 250મી જન્મજયંતિની ઉજવણી માટે બહાર પાડવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

250 coin 250 rs coin nirmala-sitharaman

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ