ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 24 વર્ષની અભિનેત્રી અનુષ્કા સેનની બિકિની તસવીરો વાયરલ, બોલ્ડ લુક જોઈ ફેન્સ મનમોહિત

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / 24 વર્ષની અભિનેત્રી અનુષ્કા સેનની બિકિની તસવીરો વાયરલ, બોલ્ડ લુક જોઈ ફેન્સ મનમોહિત

Last Updated: 04:45 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવીની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા સેન ફરી એકવાર પોતાના ગ્લેમરસ બીચ લુકને કારણે ચર્ચામાં છે. જેમાં 24 વર્ષની આ એક્ટ્રેસની નવી તસવીરો જોઈને ફેન્સ પણ તેના અંદાજના વખાણ કરતાં થાકતા નથી.

1/6

photoStories-logo

1. અનુષ્કા સેન

ટીવી અને સોશિયલ મીડિયાની લોકપ્રિય એક્ટ્રેસ અનુષ્કા સેન ફરી એકવાર પોતાની સ્ટાઇલિશ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. 24 વર્ષની અનુષ્કાએ દરિયા કિનારેથી કેટલીક એવી તસવીરો શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ર ફેન્સનું ધ્યાન ખેંચ્યું

જેને સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સાઉથ કોરિયામાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકેલી અનુષ્કાનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વેકેશનની તસવીરો

અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે મલ્ટીકલર બિકીનીમાં જોવા મળી રહી છે. સાથે બ્લેક સનગ્લાસિસ અને આત્મવિશ્વાસથી ભરેલા પોઝ તેના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ખુલ્લા વાળ

ક્યાંક ખુલ્લા વાળ સાથે કેમેરા સામે પોઝ આપતી તો ક્યાંક દરિયાકિનારાની રેતી પર આરામ કરતી અનુષ્કાની તસવીરો એકદમ વેકેશન વાઇબ્સ આપી રહી છે. તેના ગ્લેમરસ લુક અને ફિટનેસની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કેપ્શન

અનુષ્કાએ પોતાની આ પોસ્ટને 'બીચ બેબી' એવું કેપ્શન આપ્યું છે. તેની તસવીરો પર ફેન્સ પણ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. કોઈએ 'ફાયર' લખ્યું છે તો કોઈએ તેને ગ્લેમરસ અને સ્ટનિંગ કહીને વખાણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વર્ક

અનુષ્કા સેન માત્ર અભિનેત્રી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ મોટું નામ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 37.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. બાળપણથી જ મનોરંજન જગત સાથે જોડાયેલી અનુષ્કાએ 'બાલવીર', 'ઝાંસી કી રાની' જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે 'ખતરોં કે ખિલાડી 11'માં પણ જોવા મળી ચૂકી છે અને ઓટીટીની દુનિયામાં પણ સક્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Bikini Photos Anushka Beach Photos Anushka Sen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ