ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વનડે મેચ ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે? જાણો તમામ પાંચ મેચનું સંપૂર્ણ શેડ્યૂલ અને ટાઈમિંગ!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:42 PM, 2 November 2026
1/6
2/6
એડન પાર્ક (ઓકલેન્ડ)માં ભારતનો રેકોર્ડ ખાસ સારો નથી. અહીં ન્યૂઝીલેન્ડ સામે 11 ODIમાંથી માત્ર ચાર જીત મળી છે અને છેલ્લી મુલાકાતમાં 2022માં સાત વિકેટથી હાર થઈ હતી. જેનું સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ થશે, જ્યારે સોનીલાઈવ એપ અને વેબસાઇટ પર સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
3/6
ન્યૂઝીલેન્ડને પણ ઇન્જરીનો ઝટકો લાગ્યો છે. રચિન રવિન્દ્ર અને માર્ક ચેપમેન સીરીઝમાંથી બહાર છે, એટલે ટીમે ટિમ સેઇફર્ટ અને હેન્રી નિકોલ્સને પાછો બોલાવ્યો છે. જેમાં મિશેલ સેન્ટનર કેપ્ટનશિપ કરશે. ત્રીજી ODI પછી રેડ-બોલ ખેલાડીઓ ટેસ્ટ સીરીઝની તૈયારી માટે અલગ થઈ જશે. ભારત તરફથી જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે અને પ્રસિદ્ધ કૃષ્ણ બહાર છે. પહેલી ત્રણ મેચમાં અકીબ નબીને મોકો મળશે.
4/6
4 નવેમ્બર (બુધવાર) – પહેલી ODI, ઓકલેન્ડ – સવારે 7:30 , 7 નવેમ્બર (શનિવાર) – બીજી ODI, વેલિંગ્ટન – સવારે 7:30, 10 નવેમ્બર (મંગળવાર) – ત્રીજી ODI, હેમિલ્ટન – સવારે 7:30, 13 નવેમ્બર (શુક્રવાર) – ચોથી ODI, માઉન્ટ મૌંગનુઈ – સવારે 7:30 અને 15 નવેમ્બર (રવિવાર) – પાંચમી ODI, માઉન્ટ મૌંગનુઈ – સવારે 7:30 રમાશે.
ADVERTISEMENT
5/6
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, રુતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, નિતીશ કુમાર રેડ્ડી (ફક્ત પહેલી મેચ), અકીબ નબી. છેલ્લી બે મેચમાં તિલક વર્મા, કુમાર કુશાગ્રા અને યશ ઠાકુર જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ