ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 3 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે? દિવાળી પર પણ શક્યતા

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં 3 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે? દિવાળી પર પણ શક્યતા

Last Updated: 10:00 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 3 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

1/6

photoStories-logo

1. ગુજરાતમાં 3 નવેમ્બરે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે ગુજરાતમાં 3 નવેમ્બર સુધીમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ વિસ્તારોમાં માવઠાની સંભાવના

જૂનાગઢ તથા ગીરસોમનાથ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં માવઠાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે. ડિસેમ્બરમાં પણ બંગાળનો ઉપસાગર સક્રીય થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દિવાળી પર વાદળો આવી શકે

આગાહી અનુસાર 2 થી 3 નવેમ્બર સુધી હવામાન માં પલ્ટો આવી શકે છે. અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે. દિવાળી પર વાદળો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પૂનમ આસપાસ કમોસમી વરસાદ આવી શકે

પૂનમ આસપાસ કમોસમી વરસાદ આવી શકે છે. ઘઉં અને જીરાના પાકમાં ઘટાડો આવી શકે છે. તેમજ ઊભા કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 3 નવેમ્બરે 20 રાજ્યોમાં વરસાદની આગાહી

૩ નવેમ્બરના રોજ દેશભરના 20 રાજ્યોમાં વરસાદની આગાહી છે. આમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે આ સમયગાળા દરમિયાન સૌથી મોટો ખતરો ચક્રવાત મુરાસુથી રહેશે. આ વાવાઝોડું 2 નવેમ્બરની મધ્યરાત્રિથી 3 નવેમ્બરની સવારની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પંચમહાલ, છોટાઉદેપુરના ભાગો માં હળવો વરસાદ આવી શકે

૩૦ ઓક્ટોબર થી ૩ નવેમ્બર પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ