ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:01 PM, 2 November 2026
1/6
આ વર્ષે ધનતેરસનો તહેવાર 6 નવેમ્બર, શુક્રવારે ઊજવવામાં આવશે. આ દિવસે હસ્ત નક્ષત્ર સાથે વિષ્કુંભ યોગ પણ રહેશે. જ્યોતિષમાં વિષ્કુંભ યોગને શુભ કાર્યો માટે અનુકૂળ નથી માનવામાં આવતો. આથી ધનતેરસે ખરીદી અને પૂજા-પાઠને લઈને ભક્તોમાં ચિંતા જોવા મળી રહી છે. દૃક પંચાંગ અનુસાર 6 નવેમ્બરે વિષ્કુંભ યોગ સવારે 05:09 વાગ્યે શરૂ થશે અને 7 નવેમ્બરે સવારે 04:10 વાગ્યે પૂરો થશે. એટલે કે ધનતેરસના આખા દિવસે આ અશુભ યોગનું સાયું રહેશે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
જ્યોતિષીઓના મતે પ્રદોષ કાલમાં આ યોગનો પ્રભાવ નથી રહેતો. આથી આ સમયે પૂજા અને ખરીદી કરી શકાય છે. આ સિવાય વિષ્કુંભ યોગ શરૂ થયા બાદ પહેલી ત્રણ ઘડી એટલે કે લગભગ ત્રણ કલાક સુધી તેનો પ્રભાવ વધુ મજબૂત રહે છે, પછી હળવો પડી જાય છે. કેમ કે યોગ સવારે 05:09 વાગ્યે શરૂ થાય છે આથી સવારે 08:09 વાગ્યા બાદ શુભ મુહૂર્તમાં પૂજા અને ખરીદી કરી શકાય છે.
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ