ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ખુદ કરીના જોતી રહી ગઇ નીતા અંબાણીનું ડ્રેગનફ્લાય બ્રોચ, કિંમત જાણી આંખો પહોળી થઇ જશે
5 ફોટો ગેલેરી
Last Updated: 05:07 PM, 3 November 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
આ ડ્રેગનફ્લાય બ્રોચ ફેમસ જ્વેલરી આર્ટિસ્ટ વોલેસ ચાને ડિઝાઇન કર્યો છે અને તેનું નામ ‘સોઅરિંગ સ્પિરિટ’ છે. તેને બનાવવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો છે. તેમાં 17.67 કેરેટનો ત્સાવોરાઇટ ગાર્નેટ, યલો ડાયમંડ, સફેદ હીરા, ફેન્સી કલરના ડાયમંડ, રૂબી, ગુલાબી નીલમ અને ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
5/5
આ બ્રોચના પાંખોને અબેકસ જેવા આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. ડ્રેગનફ્લાયને સપના, આઝાદી અને અનંત શક્યતાઓનું પ્રતીક માનવામાં આવે છે. ટાઇટેનિયમથી બનાવવામાં આવેલો આ બ્રોચ લવચીક છે અને પહેરનારાની હલચલ સાથે હલે છે. તેની કિંમત આશરે 15થી 18 લાખ ડોલર, એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 12થી 15 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ