ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જનાર આરોપી પકડાયો

ક્રાઈમ / અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જનાર આરોપી પકડાયો

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 04:43 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જનાર આરોપી વિરલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જનાર આરોપી પકડાયો હતો. નશાની હાલતમાં બેફામપણે કાર ચલાવી અકસ્માતમાં 2 વ્યક્તિનું મોત નિપજાવ્યું હતું. અકસ્માતમાં માતા-દીકરાના મોત નિપજતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ હતો. ફૂટપાથ પર વેપાર કરી રહેલા માતા-દીકરા પર નશાખોર આરોપીએ કાર ચઢાવી દિધી હતી. મિત્રો સાથે દારૂની પાર્ટી કરી પરત ફરતા વિરલ ચૌધરી નામના શખ્સે અકસ્માત સર્જ્યો હતો.

આરોપીની ધરપકડ

દારૂ પીને અકસ્માત સર્જનાર નશાખોર વિરલ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને તપાસ દરમિયાન કારમાંથી બિયરના 6 જેટલા ટીન મળી આવ્યા છે. આરોપીના મેડિકલ રિપોર્ટમાં પણ આલ્કોહોલનું સેવન કર્યાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આમ શહેરમાં અનેક રસ્તાઓ રાતના 09:00 વાગ્યા બાદ ઊલપાટ વાહનચલકોના બાપના રસ્તા બની જાય છે ત્યારે હવે ખરેખર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ રાત્રી દરમિયાન સ્પેશિયલ મોનિટરિંગ કરશે કે નહીં તે જોવું રહ્યું.

વધુ વાંચો : અમદાવાદની સાબરમતી સહિતની જેલને બોમ્બની ઉડાવવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ પણ છે આ જેલમાં

આરોપીની ધરપકડ

આમ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીની પકડ કરવામાં આવી છે જ્યારે નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે અકસ્માત દરમિયાન આરોપીની ગાડીમાંથી કુલ છ જેટલા બિયરના ટીન પણ પોલીસને મળ્યા હતા. પોલીસે રાતે જ આરોપીનું મેડિકલ કરાવ્યું જેમાં આરોપીએંક કર્યું હોવાનો પણ પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ