ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / સ્વજનની રાખનો સૂપ પીવે છે આ લોકો, એમેઝોનના જંગલોની સૌથી ચોંકાવનારી પરંપરા

photo-story

5 ફોટો ગેલેરી

અજબ ગજબ / સ્વજનની રાખનો સૂપ પીવે છે આ લોકો, એમેઝોનના જંગલોની સૌથી ચોંકાવનારી પરંપરા

Last Updated: 07:55 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એમેઝોનની યાનોમામી જનજાતિ મૃત્યુ પામેલા સ્વજનની રાખને કેળાના સૂપમાં ભેળવીને પીવે છે. કેમ કે તેઓ માને છે કે આમ કરવાથી મૃતકનો આત્મા કાયમ માટે પરિવારજનોની અંદર જીવંત રહે છે.

1/5

photoStories-logo

1. યાનોમામી આદિવાસી

યાનોમામી આદિવાસી સમુદાયની અંતિમ વિદાઈની પરંપરા સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. બ્રાઝિલ અને વેનેઝુએલાના એમેઝોન જંગલોમાં વસતા આ લોકો મૃતકના શરીરને બાળી નાખ્યા બાદ બાકી રહેલી હાડકાં અને રાખને ખાસ રીતે વાપરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રીહૂ

મૃત્યુ પછી શરીરને આગમાં મૂકવામાં આવે છે. પછી બચેલ હાડકાંને કાળજીપૂર્વક ભેગા કરીને પીસી લેવામાં આવે છે અને તે રાખને કેળાના સૂપ કે પરંપરાગત કેળાના ખોરાકમાં મિક્સ કરીને સમગ્ર સમુદાયના લોકો ગ્રહણ કરે છે. આ કોઈ સામાન્ય ભોજન નથી પણ અંતિમ વિદાઈની એક પવિત્ર રીત છે જેને તેઓ ‘રીહૂ’ નામના સમારોહમાં કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અગ્નિદાહ અને અસ્થિ સંચય

યાનોમામી જનજાતિમાં જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેને દફનાવવામાં આવતી નથી. તેના બદલે મૃતદેહનો અગ્નિદાહ કરવામાં આવે છે. અગ્નિદાહ પૂર્ણ થયા પછી બચેલાં હાડકાં અને રાખને ખૂબ જ સાચવીને એકત્રિત કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રાખનું સૂપ બનાવીને સેવન

એકત્ર કરેલાં હાડકાંને વાટીને તેનો ઝીણો પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ એક વિશેષ સ્મરણ ઉત્સવ જેને તેઓ 'Reaho' કહે છે દરમિયાન આ રાખ અને પાવડરને કેળાંમાંથી બનેલા ખાસ સૂપમાં ભેળવવામાં આવે છે. પરિવારના સભ્યો અને નજીકના સગાં-સંબંધીઓ ભેગા મળીને આ સૂપનું સેવન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ પ્રથા પાછળની આધ્યાત્મિક માન્યતા

બહારી દુનિયા માટે આ પરંપરા ભલે અજીબ કે ભયાનક લાગે પરંતુ આ જનજાતિ માટે તે અત્યંત પવિત્ર છે. તેમનું માનવું છે કે શરીર નષ્ટ થઈ જાય છે પરંતુ આત્મા અમર છે. જો મૃતદેહનો કોઈ અંશ પ્રિયજનોના શરીરમાં ન જાય તો આત્માને શાંતિ મળતી નથી. અસ્થિ ભસ્મનું સેવન કરીને તેઓ માને છે કે તેમના વહાલા સ્વજનનો આત્મા હવે તેમના પોતાના જ શરીરમાં વસી રહ્યો છે અને કાયમ માટે તેમની સાથે જીવંત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tribal community Yanomami tribe funeral traditions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ