ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું બીજી વખત પપ્પા બનશે શિખર ધવન? 40ની ઉંમરે આપશે ગુડ ન્યૂઝ!

સ્પોર્ટ્સ / શું બીજી વખત પપ્પા બનશે શિખર ધવન? 40ની ઉંમરે આપશે ગુડ ન્યૂઝ!

Published By: Nirav Kumar

Last Updated: 08:25 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

40 વર્ષની ઉંમરે ફરી પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરીને પૂર્વ ક્રિકેટર શિખર ધવને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં પત્ની સોફી શાઈન સાથેની વાતચીતમાં તેમને પરિવાર વધારવાના પ્લાન વિશે એવો ખુલાસો કર્યો કે હવે ફેન્સ પણ કપલના ગુડ ન્યૂઝની રાહ જોઈ રહ્યા છે.

ADVERTISEMENT

પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને તેમની પત્ની સોફી શાઈનનું દાંપત્ય જીવન ખૂબ જ સુખી ચાલી રહ્યું છે. વર્ષ 2026માં તેમને ધામધૂમથી લગ્ન કર્યા હતા અને હવે આ કપલ પરિવાર વધારવાની વાત કરી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શિખરે બીજા બાળકની ઈચ્છા વ્યક્ત કરી છે.

કર્લી ટેલ્સ સાથેની વાતચીતમાં જ્યારે તેમને આગળના જીવનના પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શિખરે હસતાં હસતાં જવાબ આપ્યો કે હવે તેઓ બાળકોનું આયોજન કરશે. આ વાત સાંભળીને સોફી પણ શરમાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્ત થયા બાદ શિખર ધવન હાલના દિવસોમાં ગોલ્ફ રમે છે પણ પરિવારને લઈને હવે તેના મનમાં નવી ઈચ્છાઓ જાગી છે.

વધુ વાંચો : હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ અને દીકરા સાથેની તસવીરો વાયરલ, ગાર્ડનમાં પિકનિક કરતા જોવા મળ્યો ક્રિકેટર!

શિખર હાલ 40 વર્ષનાનો છે. જેમાં પહેલા શાદીથી તેમને પુત્ર જોરાવર છે પણ પૂર્વ પત્નીથી છૂટાછેડા બાદ છેલ્લા ચાર વર્ષથી તેમની પુત્ર સાથે કોઈ વાતચીત નથી થઈ. આ ડિસ્ટન્સના કારણે જીવનમાં જે ખાલીપણું અનુભવાય છે આથી તેને બીજા બાળકથી ખાલીપણું ભરવાની ઈચ્છા છે. જેમાં ફેન્સને આશા છે કે ટૂંક સમયમાં આ કપલ સારા સમાચાર આપી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shikhar Dhawan Second Baby Family Planning Shikhar Dhawan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ