ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / માત્ર 500 રૂપિયાના રોકાણથી એકત્ર કરો ₹50 લાખનું ફંડ, અપનાવો આ ટિપ્સ!

photo-story

5 ફોટો ગેલેરી

SIP કેલ્ક્યુલેશન / માત્ર 500 રૂપિયાના રોકાણથી એકત્ર કરો ₹50 લાખનું ફંડ, અપનાવો આ ટિપ્સ!

Last Updated: 08:42 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારી પાસે દર મહિને રોકાણ કરવા માટે માત્ર 500 જ હોય તો પણ લાંબા ગાળે મોટું ફંડ બનાવી શકો છો. SIPના કમ્પાઉન્ડિંગની તાકાતથી 39 વર્ષમાં 52 લાખથી વધુનું ફંડ કેવી રીતે તૈયાર થઈ શકે છે, ચાલો જાણીએ તેના વિષે.

1/5

photoStories-logo

1. મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડમાં નાની રકમથી મોટું ફંડ બનાવવું પોસીબલ છે અને SIP આ કામમાં સૌથી સરળ અને અસરકારક માર્ગ માનવામાં આવે છે. ઘણા લોકો મોટી રકમની જરૂરિયાત માનીને રોકાણથી દૂર રહે છે પણ હકીકતમાં માત્ર 500 રૂપિયાની માસિક SIPથી પણ લાખોનું ફંડ તૈયાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 12 ટકા વાર્ષિક વળતર મળે તો...?

જો તમે દર મહિને 500 રૂપિયા SIPમાં રોકાણ કરો અને સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મળે તો 39 વર્ષમાં તમારું કુલ રોકાણ માત્ર 2,34,000 રૂપિયા થશે. આ સમયગાળા પછી તમારું કુલ ફંડ લગભગ 52.67 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે માત્ર રોકાણ પર મળેલું વળતર જ લગભગ 50 લાખથી વધુ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સંયોજિત વ્યાજ

આમ આ ગણતરી સંયોજિત વ્યાજ અને લાંબા ગાળાના રોકાણની તાકાત દર્શાવે છે. જેમાં નાની રકમનું નિયમિત રોકાણ સમય સાથે મોટું સ્વરૂપ લઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. SIP બંધ ન કરવી

ઉલ્લેખનીય છે કે,બજારમાં ઘટાડો આવે ત્યારે અનેક રોકાણકારો SIP બંધ કરી દે છે પણ આ નિર્ણય યોગ્ય નથી. બજાર નીચે જતાં વધુ યુનિટ્સ સસ્તા ભાવે મળે છે જે પછીથી બજાર ઉપર જાય ત્યારે વધુ નફો આપે છે. આથી ઘટાડાના સમયે SIP ચાલુ રાખવી કે વધારવી જ વધુ ફાયદાકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

500 Monthly SIP Mutual Fund SIP Investment Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ