ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ અને દીકરા સાથેની તસવીરો વાયરલ, ગાર્ડનમાં પિકનિક કરતા જોવા મળ્યો ક્રિકેટર!
5 ફોટો ગેલેરી
Last Updated: 04:14 PM, 15 November 2026
1/5
દિવાળીની ઉજવણી બાદ, હાર્દિકે હવે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પુત્ર અગસ્ત્ય અને તેની પાર્ટનર માહિકા સાથેના ખાસ ફોટા અને વીડિયો શેર કર્યા છે. હકીકતમાં, 14 નવેમ્બરે 'બાલ દિવસ' ના ખાસ અવસર પર, હાર્દિકે તેના પુત્ર સાથે પિકનિકનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તે તેના પુત્ર પર ખૂબ વહાલ વરસાવતો જોવા મળ્યો હતો.
2/5
ADVERTISEMENT
3/5
4/5
ફોટા અને વીડિયો જોઈને એવું લાગે છે કે માહિકા હવે હાર્દિકના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. આ બંને લગભગ હંમેશા સાથે જ જોવા મળે છે, જાણે કે તેઓ પડછાયાની જેમ એકબીજાથી અલગ ન થઈ શકે તેવા હોય! હાર્દિક અને માહિકા ચાહકોની પણ પ્રિય જોડી બની ગયા છે, જેઓ હવે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
5/5
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ