ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 'રાહુલ ગાંધીનો બબ્બર શેર છું', બળદેવજી ઠાકોરે PM મોદીને મળ્યાંની વાત નકારી કહ્યું-'પુરાવો હોય તો આપજો'

ગાંધીનગર / 'રાહુલ ગાંધીનો બબ્બર શેર છું', બળદેવજી ઠાકોરે PM મોદીને મળ્યાંની વાત નકારી કહ્યું-'પુરાવો હોય તો આપજો'

Published By: Hiralal Parmar

Last Updated: 03:55 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીને ગાંધીનગરમાં મળવા મુદ્દે કોંગ્રેસના પૂર્વ MLA બળદેવજી ઠાકોરે મોટો ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT

કોંગ્રેસના પૂર્વ MLA બળદેવજી ઠાકોરે પીએમ મોદીને મળવા જવાની વાતને નકારી છે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક છું, રાહુલ ગાંધીનો બબ્બર શેર છું. કોંગ્રેસમાં જ રહેવાનો છું. હું PM મોદીને મળવા ગયો છું. જો તમારી પાસે પુરાવો હોય તો મને આપજો. હું મારું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું.

અર્જુન મોઢવાડિયાને મળવા ગયો હતો

બળદેવજી ઠાકોરે કહ્યું કે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરીને મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. વધુમાં તેમણે સ્વીકાર્યું કે, તેઓ લોકઉપયોગી કામ લઈને અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા, પરંતુ તેનો અર્થ રાજકીય પક્ષ બદલવાની અટકળો કરવો યોગ્ય નથી. અંતમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસમાં જ રહેવાની અને પક્ષને મજબૂત બનાવવા માટે સતત લડતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વધુ વાંચો : VIDEO : અંડર 19 એશિયા કપ જીતાડનાર રાજકોટના મોહિત ઉલ્વાના ઘેર દિવાળી જેવો માહોલ, જુઓ પિતાએ શું કહ્યું?

કોંગ્રેસમાં જ રહેવાની પણ સ્પષ્ટતા કરી

જમીન અંગેની ચર્ચાના અહેવાલો પર પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કલોલ તાલુકામાં હજારો કરોડ રૂપિયાની જમીન ખેડૂતોને પરત અપાવવામાં આવી છે અને તેના દાખલા પણ ઉપલબ્ધ છે. ખેડૂતોના હિતમાં તેમણે કામ કર્યું છે. વધુમાં તેમણે સ્વીકાર્યું કે, તેઓ લોકઉપયોગી કામ લઈને અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા, પરંતુ તેનો અર્થ રાજકીય પક્ષ બદલવાની અટકળો કરવો યોગ્ય નથી. અંતમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસમાં જ રહેવાની અને પક્ષને મજબૂત બનાવવા માટે સતત લડતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ