ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટરની આંખમાં ગંભીર ઈજા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા!

દોડધામ / મહેસાણામાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટરની આંખમાં ગંભીર ઈજા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા!

Published By: Vishal Khamar
Reported By: Sudhir Parekh

Last Updated: 12:57 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના પરા તળાવ વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટર દેવેશ પટેલની આંખમાં ગંભીર ઈજા થઈ. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા.

ADVERTISEMENT

મહેસાણાના પરા તળાવ વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડાને કારણે ગંભીર ઘટના સામે આવી છે. ક્રિકેટ મેચ નિહાળી રહેલા કોર્પોરેટર દેવેશ પટેલની આંખમાં ફટાકડાના કારણે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, પરા તળાવ વિસ્તારમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોર્પોરેટર દેવેશ પટેલ પોતાના મિત્રો સાથે મેચ નિહાળી રહ્યા હતા. ત્યારે તેમની નજીકમાં જ અચાનક ફટાકડો ફૂટતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફટાકડાના કારણે દેવેશ પટેલની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસ હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં લેઉવા પટેલ સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ગરમાયો, ઝેન-જી યુવકો મેદાને, બેઠકોના ગણિત સાથે આગેવાનો સક્રિય!

આ ઘટનાને પગલે જાહેર સ્થળોએ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે. હાલ કોર્પોરેટર દેવેશ પટેલની સારવાર અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devesh Patel Mehsana Corporator Mehsana News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ